________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૦
કહે તેથી, તે કાચ રત્ન બનતું નથી, અંતે, કાચ તે કાચ રહે છે. કારણ કે, રાગ, દ્વેષાદિકથી આત્મજ્ઞાન, ધ્યાન થાય નહિ. અને સમાધિના દશ પ્રકારે છે તે પામે નહિ. માટે સદ્દગુરૂ કર લાવી પદ દ્વારા ઉપદેશ આપે છે કે, વિવિધ ભાષાઓ ભણી તથા શાસ્ત્રોને શ્રદ્ધા સહિત અભ્યાસ, મનન, નિદિધ્યાસન કરવાપૂર્વક આત્મજ્ઞાન, ધ્યાનનો લ્હાવા મળે એવું ભણે. અને અભ્યાસાદિ કરે. સત્ય ભણતર અને જ્ઞાન ક્યારે કહેવાય કે, જ્યારે, અહંકાર, મમતા, વિગેરે ટળતા જ, વૈવિધાદિ મટે ત્યારે, અને સત્ય શાંતિનો અનુવ ઓવે ત્યારે જ આત્માના અનુ વળી અને અજ્ઞાનતા વિ નાશ પામવાથી ભભરના ફ રહેતા નથી. એટલે આધિ, વ્યાધિ, ઉપાધિની વિનાઓને ઉત્પન્ન કરનાર જન્મ, જરા, મરણના ફેરા દર લાગે છે. અને આત્મા પોતાના સત્ય રથાને થિર રહીને અનંતી મજ માણે છે. નહિતર ચાર ગતિના ચક્રાવામાં રસપડાઈ અનંત કોને ભોગવે છે. માટે કટો અને યાતનાઓને દૂર કરવી હોય તો આત્મજ્ઞાન, ધ્યાન થાય તેવું ભણે. નિન્દવોની માફક ભણે નહિ. જમાલી મુનિએ ચૌદ પૂન અભ્યાસ કર્યો. તે અભ્યાસ વિવાદો કરવાથી સફલ થયે નહિ. અને સર્વજ્ઞ વહાવીર સ્વામીના કેવલજ્ઞાનમાં ભૂલ કાઢવા લાગ્યા. તેથી ઘણા જન્મ, જરા અને મરણના ફંદામાં ફસાઈ પડવાનું થયું. માટે જ્ઞાન એવું પ્રાપ્ત કરવું જોઈએ. કે જે જ્ઞાન એકાંતવાદને દૂર કરે. એકાંતે જ્ઞાનવાદમાં માન્યતા
For Private And Personal Use Only