________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૦
તિષનું જ્ઞાન પ્રાપ્ત કરી, પિતાને પ્રજ્ઞાવાન માને છે. અને બીજાઓને હઠાવવા અથાગ પ્રયાસ કરતા દેખાય છે કેટલાક કુરાન શરીફ વિગેરે ભણી પિતાને પાક, પવિત્ર માને છે અને બીજાઓને કાફર માની કુલાય છે. આ મુજબ વિવિધ ભાષાઓ ભણવાપૂર્વક શાસ્ત્રોને અભ્યાસ કરે છે. છતાં તેઓને અહંકાર, અભિમાન ટળતો નથી. ટળે પણ ક્યાંથી? એકાંતને પકડી, ક્યા જ્ઞાની પંડિત અહંકારાદિને હઠાવ્ય છે તે તે કહે ? કોઈએ પણ નહિ. ઘી કેળવણી તથા વિવિધ ભાષાઓ, તે તે કારણ છે. ભાષાઓને પાર નથી. તે ભાષાઓ દ્વારા ધર્મ મર્મ સમજાય, અને આત્મજ્ઞાન, દયાનપૂર્વક પર પરિણતિને ત્યાગ થાય, રાગ, દ્વેષ, મેહ, અદેખાઈ વિગેરે ખસતા જાય તે જ, તે ભાષાઓ અને શાસ્ત્રાદિક સત્ય સાધન તરીકે કહેવાય. અન્યથા અહંકાર-મમતાદિકને ઉત્પન્ન કરે. વિવાદે કરવાથી સત્ય તત્વની ઓળખાણ થતી નથી. અને રાગ, દ્વેષ વિગેરે ઓછા થતા નથી. વાદવિવાદમાં સત્ય જ્ઞાન કેઈ માનતું હોય તે, તે મટી ભીંત સરખી ભૂલ કરી બેસે છે. પરંતુ અપેક્ષા રાખી, સમન્વય પૂર્વક વાદ કરે છે, તે તત્વ પ્રાપ્ત કરી શકે છે. નહિતર પર પરિ.
તિનું પિષણ થવાથી ઉલટું અભિમાન વધે છે. શાસ્ત્રકારો કહે છે કે, ભાષાએ ભણીને તથા શાસ્ત્રોને અભ્યાસ કરીને જે, માનસિક વિકાર અને દુષ્ટ વિચારો મટે નહિ તે, કરેલે પ્રયત્ન સાર્થકતા ધારણ કરે નહિ. કેઈ કાચને રત્ન
For Private And Personal Use Only