________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૪
તૃષ્ણા શાંત થશે આમ વિચાર કરી મહાત્ શ્રીમંત તરીકે પ્રસિદ્ધ થયા. અને તૃષ્ણાને શાંત કરવા ઘણા વિલાસા કર્યા. છતાં પણ તૃષ્ણા અધુરી જ રહી. પૂર્ણ કરવાની આશા તેા છે જ. પરંતુ દુન્યવી સાધન સામગ્ર વડે પુરી થશે નિહ. એ જરૂર માનજો.
એકદા ભેાજરાજા રાત્રીના માર વાગે જાગી ગએલ હાવાથી વિચાર કરવા લાગ્યું કે, મારા તાબામાં હાથી, ઘેાડાએ, ઝવેરાત, સેાના વિગેરેના ભંડાર ભરપુર છે. તથા
મનપસ વિનેતા છે. તેમજ સ્નેહી બાંધવા, નોકર ચાકર, વિગેરે પણ છે. છતાં સંકલ્પ, વિકલ્પા ટળતા નથી. વિદ્વતા પણ રીતસર છે. છતા સત્ય સતોષ કેમ નથી આવતા. આમ વિચાર કરી રહેલ છે. તે વેળાયે એક બ્રાહ્મણ પંડિત દુઃખી હાવાથી છેવટે છૂપી રીતે રાજાના મહેલમાં પેઠા. અને લેાજ નૃપના કહેલા વચના સાંભળી ઉપદેશ આપવાની ઇચ્છા રોકી શકો નહિ. અને કહ્યુ કે, હું ભાજ નૃપતિ ? એ આંખા મીચાયા પછી કાંઇ પણ સાથે આવશે નહિ. તારૂ દુ:ખ કાપનાર તથા સંકલ્પ, વિકલ્પોને હઠાવનાર, તથા પરલોકે આશા, તૃષ્ણાને પૂરી કરી સત્ય તૃપ્તિના દાતાર કાઇ છે જ નહિ. માટે ચેતી જા. જે સાધન સામગ્રી મળી છે. તે દ્વારા સમ્યજ્ઞાનપૂર્વક આત્માને ઓળખવા પ્રયાસ કર. આ મુજબ વૈરાગી, બ્રાહ્મણ પડિતના ઉપદેશ સાંભળી તેને પોતાની પાસે બેલાવી, પૂછવા માંડયું કે, રાજાના, એટલે મારા મહેલમાં રાત્રીની વેળાએ પ્રવેશ
For Private And Personal Use Only