________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૭૫
કરતા તમને ભય લાગે નહિ? મહારાજા! આજીવિકાની પીડાઓને દુર કરવા ઘણા ઉપાયો કર્યા. એક શેઠના ઘરમાં પેઠે તે વેળાએ, એક પૈસાની ભૂલ ખાતર પિતાના પુત્રને તેણે તમારો લગાવ્યું. તે દેખી વિચાર કર્યો કે, રાત્રીના બાર વાગ્યા સુધી ચોપડાને તપાસતે, અને પૈસાની ભૂલ દેખી તમાચો મારવા પૂર્વક તેને અફસોસ કરતે જાણી, મને અનુકંપ થવાથી તમારા મહેલમાં પઠે. આ મુજબ અનુકંપા, દયા આવવાથી કેઈના ઘરમાંથી ચોરી કરવા સમર્થ બને નહિ. તેથી ભીતિને નિવારી, તમારી પાસે રહેલ ધન, દોલતની ચોરી કરવા તમારા મહેલમાં પેઠે. તેટલામાં તમારા વિચારો જાણ્યા. મને ઉપદેશ આપવાની ઈચ્છા થઈ કે, આટલી સમૃદ્ધિ હેતે છતે સાંસારિક વિકલ્પ અને વિચારે ખસ્યા નહિ. માટે ચેતાવું. આમ સમજી, તમેને ઉપદેશ દીધે. ભેજ નૃપ આમ તે સજજન હોવાથી તેના હૈયામાં તે ઉપદેશની અસર થઈ. અને દાનાદિ ધર્મ કરવાની ભાવના જાગ્રત થઈ. બ્રાહ્મણને યથરછ દાન કરીને આત્મ નિરીક્ષણ કરવા પૂર્વક આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા તૈયાર બન્યા. આ પ્રમાણે અરે મહાનુભાવે? તમે પણ સત્તા, સંપત્તિ, સાહ્યબી વિગેરે મળી હશે. તથાપિ, તેના વિચારો કર્યા કરશે તે પણ સાચે સંતોષ પ્રાપ્ત થશે નહિ. અને આત્મજ્ઞાન, ધ્યાનાદિકથી વંચિત રહેશો. માટે સદ્દગુરૂના ઉમદા ઉપદેશને હૈયામાં ધારણ કરી, મમતાને નિવારી, સમતાને લાવવા પૂર્વક નિસ્પૃહ બને. પછી આત્મજ્ઞાની, ધ્યાની
For Private And Personal Use Only