________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૭૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીતે આરાધના કરી દેવલાકે સિધાવ્યા. ત્યારે બે ચક્રવર્તીએ ભાગિવલાસામાં મગ્ન બનવાથી તેનો ત્યાગ કરવા સમ બન્યા નહિ. તેથી નરકગતિમાં ગયા. માટે ભાગે પભાગના વિષયા મનપસંદ પ્રાપ્ત થશે. તા પણ સત્ય તૃપ્તિ કદાપિ થશે નિહ. તેથી સદ્ગુરૂ તમેને ભવાદિષ, સંસાર સાગરની પરિભ્રમણાનો ત્યાગ કરવા માટે જ કહે છે કે, ગીતા, આત્મજ્ઞાનીના ઉપદેશને અમલમાં મૂકી અગર આપેાઆપ સદ્વિચાર અને સિદ્વિવેક લાવી પોતાના મૂલ સ્વભાવને આળખા. આળખી તેમાં જ મગ્ન બનો. અગર આળખવાના સત્ય સાધનોને કષ્ટ સહન કરીને મેળવા. તે સાધના મેળવી આત્મસ્વભાવ જે મૂલ તત્વ છે. તેમાં રમણતા કરશે ત્યારે સાચી તૃપ્તિ જરૂર થશે. પછી વિષયવિલાસાની મહા દુઃખદાયીની ભૂખ સ્વમેવ ભાગી જશે. અને સત્યાનંદની ઊર્મિઓ ઉભરાતી રહેશે. તે ક્ષાયિક તૃમિના ચાગે સ’સારસાગરથી પાર ઉતરશેા.
ભવાદિષથી પાર જવા માટે પ્રથમ જ્ઞાનામૃતનું પાન કર. તે જ્ઞાનામૃતના ચેાગે જ સંસારસાગર જલ્દી તરવા શક્તિમાન બનશે. જ્ઞાનામૃતથી જ પુગલની જે પરિણિત છે. વિચાર, અધ્યવસાય છે. તે નિવારી શકાય છે, અને જ્ઞાનામૃતના ભાજનથી પરમતૃપ્તિ જે સત્ય છે તે પેાતાની મેળે હાજર થાય છે. આ સિવાયની જે તૃપ્તિ છે તે ક્ષણવિનાશી હાવાથી ઘડી એ ઘડીમાં નાશ પામે છે. પુનઃ પુનઃ તેની ભૂખ આવી વળગે છે. માટે સમ્યગજ્ઞાન જે અમૃત
For Private And Personal Use Only