________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૭૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દગા, પ્રપંચ કરીને પણ મેળવવા. તેથી તેની ખીજ અભિલાષા થશે નહિ, પરંતુ તે ખાદ્યાત્માઓને માલુમ પડતી નથી કે, ભૂખ ભાગશે નહિ. અને પુનઃ પુનઃ હાજર થઈને વધવાની. કદાપિ તૃપ્તિ થઈ નથી. અને થશે પણ. નહિ. જો ભાગે પભોગ વિલાસેની ભૂખ, ભાગી હાત, અને તૃપ્તિ થઈ હાત તે, ચક્રવર્તી, જે છ ભરતખ’ડના સમ્રાટો પાસે નવનિધિએ હતા. તથા ચૌદ રત્નોના સ્વામી હતા. છન્તુ કરોડ ગ્રામેના અધિપતિ તથા મંત્રીશ મુગટ અદ્ધ રાજાએ તેમની આજ્ઞા મુજખ વવર્તી હતા. એક લાખને ખાણું હજાર સ્ત્રીએ હતી. તેમાં પટ્ટરાણીએ તેમજ મનોહર મહારાણીઓ હતી. અને કલ્યાણભાજનનો ખારાક હતા. વિગેરે ભાગે પભાગના વિલાસાનો પાર હતેા નહિ.. છતાં તેમને તૃપ્તિ થઈ નહિ. અસતુષ્ટ અની પરલાકે ગયા. આઠ ચક્રવર્તીએ જ્યારે તે વિલાસાને લીંટ, વિષ્ઠાની માફક ત્યાગ કરી દીક્ષા ગ્રહણ કરવાપૂર્વક સયમની સારી રીતે આરાધના કરી તથા આત્મિકજ્ઞાન, ધ્યાને આરૂઢ અન્યા ત્યારે જ તૃપ્તિ થઈ. પુનઃ ઇચ્છા, આશા થઈ ન હાવાથી કેવલજ્ઞાન પામી પરમપદના, સત્ય સામ્રાજ્યના સ્વામી, સાદિ અનતભાગે અન્યા. જો કે ભરત ચક્રવર્તીએ દીક્ષા લીધી નથી. પણ વૈરાગ્ય, સવેગ, આત્મજ્ઞાનાદિ ચેગે આરીસા ભુવનમાં અનિત્યાદિ ભાવના ભાવતાં, સમત્વ દ્વારા કેવલજ્ઞાની થયા. અને બે ચક્રવર્તીએ પણ. વિષય વિલાસાને ત્યાગ કરવા પૂર્વક દીક્ષા ગ્રહણ કરી રૂડી
For Private And Personal Use Only