________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૯
સ્વમસરિખી મિથ્યા તૃપ્તિ, સંસારે જન જાણેા; ભાન્તિ નિવારક જ્ઞાની ઘટમાં, તૃપ્તિ વાત પીછાના. ચેતન॰ I॥૫॥
મધુ સાકર ધૃતથી જે તૃપ્તિ, જ્ઞાની મન તે ખાટી, આતમ શુદ્ધ સ્વભાવે રમતાં, તૃપ્તિ છે જગ મેટી. ચેતન॰ IIII ઇન્દ્રાદિક પણ વિષય વિકારે, તૃપ્તિ કદીય ન પાવે; આપ સ્વભાવે ધ્યાનદશામાં, તૃપ્તિ સહેજે થાવે. ચેતન॰ IIII આતમ ધ્યાની નિસ્પૃહ યાગી, મમતા સગ નિવારી; ભિક્ષુક સુખિયા જગમાંસાચા, તસ જા` અલિહારી. ચેતન॰ III નિર્ભય નિજ દેશે છે તૃપ્તિ, યુ વદતિ જીનવાણી; બુદ્ધિસાગર અવસર પાકર, તૃપ્તિ લહેા ગુણખાણી. ચેતન॰ ||
સદ્ગુર બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, સંસારના સુખની તૃપ્તિ ખાતર કેટલાક ખાહ્યાત્મા મહાપ્રયાસ કરે છે. તેઓ એમ સમજે છે કે, ભાગ, વિષયવિલાસેાની ભૂખ, મનપસંદ ભેગાપભાગ, ભાગવવાથી શાંત થાય છે. માટે કાઈ ખી રીતે તેના સાધના કાવાદાવા,
For Private And Personal Use Only