________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૨
જાગ્રત થશો નહિ અને તેનાથી ઉત્પન્ન થએલ વિપત્તિ, વિડંબનાઓને ટાળી શકશે નહિ તે પુનઃ પુનઃ કહેવામાં આવે છે. જાગ્રત થાઓ. જાગ્રત થાઓ. અને રાગ, દ્વેષાદિકના જે બંધને છે. તેઓને બેલ વાપરી ફગાવી દે. સંસારમાં તમે જે, વિપત્તિ વિને કરનાર અને નુકશાન કરનારાઓને ઓળખી તેઓને દૂર કરવા, સઘળી શક્તિને વાપરો ને! તે મુજબ કષાય, વિષયના વિકારે વિગેરે વિન કરનાર છે. દરેક ભવમાં હાજર થાય છે. તેમ બરોબર જાણીને તેઓને ક્યારે હઠાવશે ! તેમાં વળી મદ, માન, અહંકારે તે ઘણી હાની કરી છે. પ્રાપ્ત કરેલી સિદ્ધિ અને સમૃદ્ધિની ખુવારી કરી હલકી, નીચ સ્થિતિમાં સ્થાપન કર્યા છે
એક સંન્યાસીની માફક–એક બ્રાહ્મણે વૈરાગ્યથી સંન્યાસી ધર્મ અંગીકાર કર્યો. ચાર વેદ અને અઢાર પુરાણને પણ અભ્યાસ કર્યો હતો. તેથી જનસમુદાય તેને મહાજ્ઞાની કહેતા. અને ભાગવતાદિ સાંભળવાથી ઘણું માણસે તેના ભક્ત બન્યા. એક ભકતે આવીને કહ્યું કે, મારે ઘેર શુભ પ્રસંગ છે માટે તમે પધારી અને લાભ આપે. સંન્યાસીએ કહ્યું કે, બ્રાહ્નણે બનાવેલ રસઈ દ્વારા ખાન, પાન કરૂ છું. બીજાના હાથની રસોઈ મારે ક૯પતી નથી. ભકતે કહ્યું, કે તે માટે અમે સારી રીતે સગવડ કરીશું. માટે જરૂર પધારી લાભ આપે. અન્ય બ્રાહ્મણે પણ જમવા આવવાના છે. એટલે બ્રાહ્મણીયા રઈ પણ બનશે. સંન્યાસીજી આનંદપૂર્વક તેને ઘેર ગયા. સારી રીતે લાભ આપે.
For Private And Personal Use Only