________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪
આવ્યો અવસર ચૂક ન ચેતન, આપોઆપ તરેગા બુલ્સિાગર આત્મ ઉજાગર, ધ્યાને કાર્ય સોંગા.
મોરા૦ ૮
સદ્દગુરૂગનિક આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજીગૃહસ્થપણાની પિતાની વીતી ગએલ બીના કહે છે કે, અરે માન ! તમે સાંભળે ? મેં તે જોઈ લીધું. તમે પણ જોઈ રહેલા છે. પરંતુ મેં તે નિશ્ચય કર્યો કે દુનિયાના સગપણ, સગાંવહાલાં સ્વાર્થનાં છે. સ્વાર્થ સાધવા માટે જ પ્રાયઃ સંબંધ રાખે છે. સ્વાર્થ સર્યા પછી તે જ સગાંવહાલાં જે પ્રતિકુળતા થાય તે વિરોધી બને છે. તેથી સગાંવહાલાની મમતા રાખવાથી આત્મ પ્રગતિનું જે કાર્ય હતું તે સધાયું નહિ. અને પ્રાપ્ત થએલ સાધને પાપબંધરૂપ થયા. કેવી રીતે? તે તમે જાણે છે અને અનુભવ કરે છે. તમારા પુત્રાદિક પરિવારનું તમે ભરણપોષણ કર્યું. જે જે જોઈએ. તે તે અર્પણ કર્યું. કેઈ વેલાયે તેઓને મનપસંદ આપ્યું નહિ તો તેઓએ જ પ્રતિકુલ બની વિરોધાદિક પણ કર્યો હશે. તે તે તમને માલુમ હશે. પુત્રે ઘડીઆલ માગ્યું હેય અને જો તમે આપ્યું નહિ તે, કૃપણની પદવી આપશે. ઘડીઆળ તે શું ! બીજી કીંમતી વસ્તુઓને નહિ આપે તે નિંદા કરતે ઘરમાંથી નાસી જશે. અને અનેક ઉપાધિ ઉપસ્થિત કરશે. તે મુજબ દરેક સગાંવહાલાંની સ્થિતિ જાણવી અને જાણું પણ હશે. તે પછી આ
For Private And Personal Use Only