________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૩
મેરો આતમ રે, સત્ય તુંહી એકીલા,
તેહિ ગુરૂ તું હિચેલા.
મરા આતમ રે આ સંસારે જડમાં રાચી, વિષયારસમાં માચી, ભૂલ્યા ભટક્યો અટક્યો લટક્યો, ગણ માયાને સાચી.
શાધી શેધીને સાર જ કાઢયે, સૂત્ર સિદ્ધાંત વિચારી સત્ય સ્વરૂપી “તત્વમસિતું, નિરાકાર સુખકારી.
મોરા૦ મનવાણી કાયાસે ન્યારા, ગુણ અનંતાધારા; પરમેશ્વર પરગટ પિતે તું, ટળતાં કર્મ વિકાર.
મોરા૦ ૪ અદભુત ગી નિજ ગુણ ભેગી, કેવલજ્ઞાન પ્રકાશી; અન્તર ધનને રાજા તું છે, તુજમાં મક્કા કાશી.
મોરા૦ પા સામગ્રી સહુ પાપે હંસા, જાવે અબ શું? ભુલી; બાજીગરની બાજી સમ જગ, અંતે ધુલકી ધુલી.
મેરા દા ભરદરીયે તેં વહાણ હંકાયું, શિવપુર જાવા ધાર્યું; ભુ તે ભટકીશ ભવમાંડું, નક્કી નશીબ પર વાયું.
મેરા. શા
For Private And Personal Use Only