________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપપ
સ્વજનવ સ્વાર્થી ખરા કે નહિ ! અરે સ્ત્રીને મનપસંદ ઘરેણું ઘડાવે નહિ. અગર વસ્ત્રાદિક અર્પણ કરે નહિ. તે તે કંકાસ કરશે. પ્રીતિ રાખશે નહિ. તમારી બહેન, ભાણેજને મનગમતું આપશે નહિ તે, કહેશે કે, આ ભાઈ કહેવાય, તથા ભાણેજ કહેશે કે આ મામે શેને ?" તથા તમારા મુનીમ, ગુમાસ્તાને મનમા પગાર આપશે નહિ તે, કહેશે કે, આ શેઠ છે કે શઠ? બરાબર નેકરી કરીયે છીએ છતાં તેમને કદર જ નથી. આમ કહીને બીજે સ્થળે જશે. તેમને ઉચે દરજે લાવવામાં આવ્યા હશે તે. ભૂલી જશે. માટે તેમની મમતાને ત્યાગ કરી આત્માના ગુણનું પોષણ કરે. અનંતકાલથી આ પ્રમાણે મમતા રાખવાથી સ્વીકાર્ય સાધવાનું હતું તે સાધ્ય બન્યું છે. માટે મારી માફક આત્માના વિકાસના જે માર્ગો રહેલા છે. તેને સ્વીકાર કરે. અમોએ પણ ગૃહસ્થપણામાં જુદા જુદા પ્રકારે સગાંવહાલાંની સ્થિતિને અનુભવ કરે છે. તેથી જ મેક્ષમાર્ગને પસંદ કર્યો. અને દરેક શાને અભ્યાસ. કરી અનુભવ મેળવ્યું કે અંતે આત્મા તે ગુરૂ અને ચેલે. છે. ગુરૂમહારાજ વિગેરેને ઉપદેશ સાંભળી આત્માની. ઓળખાણ થાય નહિ, અને માયા મમતા ખસે નહિ, તે ગુરૂદેવને ઉપદેશ, અને શાસ્ત્રાભ્યાસ, વ્યાખ્યાનાદિ યથાર્થ ફલવાન બને નહિ. ફક્ત પ્રસિદ્ધિ થાય. તેથી, સ્વકાર્ય કયાંથી સરે ! આમ સમજી અમોને આત્માના ગુણે તરફ પ્રીતિ, ભક્તિ જાગી. તેથી અમો સંયમી
For Private And Personal Use Only