________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૭
આત્મિક ગુણો એકઠા કરવાનું ભૂલ નહિ. વળી ને કહેવામાં આવે છે કે, મમત્વ અને અહંકારના ગે સગાંવહાલાની ખાતર કપટકલા કેળવીને જે શદ્ધિ, સમૃદ્ધિ મેળવી છે. તે તે તારા ખપમાં આવશે નહિ. અને પાપના ભાગી તારે પિતાને બનવું પડશે. તેથી અસહ્ય વેદનાઓને ભેગવવાની વેલા ઉપસ્થિત થશે ત્યારે તે સઘળે સ્વજનવર્ગ દુઃખમાં ભાગ પડાવશે નહિ. કારણ કે, પાપ કરીને તું દુર્ગતિમાં ગએલ હોવાથી ત્યાં કઈ પણ આવી શકશે નહિ. માટે અને સંસારી જીવડા ! ચેતીને જે જે ખેડા, દે તું કરી રહેલ છે તેને ત્યાગ કરી, બીજી વાર તેવી ખેડ, અપરાધાદિ થાય નહિ તે માટે ઉપગ રાખ. તન, ધનાદિ મિથ્યા નથી. પણ ક્ષણ વિનાશી અને સ્વયંભંગુર છે. તેથી તેમાં સાચા સુખની અભિલાષા રાખવી તે વૃથા છે. જ્યાં સુધી તન, મન, ધનાદિ વિદ્યમાન છે ત્યાં સુધી આત્મહિત, શ્રેયઃ સાધવાનું છે. તે સાધી લે? શા માટે પાપને પિટલે બાંધી અને સાથે લઈ નરક નિગોદાદિ દુર્ગતિમાં જવાની તૈયારી કરે છે આરંભ, સમારંભ અને મેહમમતાને અગર રાગ, દ્વેષાદિનો ત્યાગ કર્યા વિના હેટા નરેન્દ્ર કે શ્રીમંત હોય તો પણ, નરક નિદાદિમાં પડી અસહ્ય યાતનાઓને ભેગવે છે. માટે સમજ. સંસારના સુખની આસક્તિના ગે પિતાના માટે અને પારકાની ખાતર વિવિધ પાપ કરી અનંતી વાર જન્મ ધારણ કર્યો, અને તેના ગે જન્મ, જરા, મરણના
For Private And Personal Use Only