________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર. બુદ્ધિ, શક્તિ વિગેરે ભાવેદ પ્રાપ્ત થએલ છે. તેને દુનિયાદારીમાં, એટલે ભેગવિલાસમાં તેમજ કોલ, માનાદિકમાં વેડફી નાંખ નહિ. તેઓને ત્યાગ કરી આત્મકલ્યાણ સાધી લે. સગાંવહાલાંના ભરણ, પિષણ ખાતર પણ કાવાદાવા, દગા, પ્રપંચ વિગેરે દુરાચારને સેવતો નહિ. તે સ્વજન વર્ગ તને કહેતા નથી કે, કપટ, પ્રપંચાદિક કરી ધન દેતાદિક લાવી અમારૂં ભરણપોષણ કરે. પરંતુ તેને અજ્ઞાનતાના ચગે ભ્રમણા થઈ છે. અત્યારે તારી પરિસ્થિતિ એવી છે કે, પરિગ્રહમાં બદ્ધ બની સમગ્ર સંસારની સંપત્તિને એકઠી કરી ઘરમાં ભરૂ. પરંતુ તારૂ ધાર્યું થતું હોય, ત્યારી મરજી મુજબ બનતું હોય તે, તું સર્વ પ્રાણુઓને હેરાન પરેશાન ક. સમૃદ્ધિ વાળ થાય. પણ માણસની ધારણા મુજબ બનતુ નથી. તે સારૂ થયું છે. કે, આરંભ, સમારંભ કરી પાપ ઓછું બાંધે છે.
જ્યારે હારી ધારણા મુજબ બનશે ત્યારે માયા, મમતા, કામ, ક્રોધાદિક અલ્પ થવાના ગે સારા જગતની સમૃદ્ધિ એકઠી કરવાની ભાવના પણ જાગશે નહિ. અને આત્માની રીદ્ધિ, સિદ્ધિ, સમૃદ્ધિ અને શુદ્ધિને પ્રાપ્ત કરવાની તીચ્છા થશે. જેટલે અંશે ખેટ રહેલી છે તેટલે અંશે ખોટ ખસવાથી દે થશે નહિ. અને અનુક્રમે બલને ફેરવવાથી રીદ્ધિ વિગેરે હાજર થશે. પછી પરિવારનું ભરણપોષણ કરવાનું પણ રહેશે નહિ. અને આત્માના ગુણોને પૂર્ણ કરવાની તીવેછા થશે. માટે સર્વ જંજાલને ત્યાગ કરવાપૂર્વક
For Private And Personal Use Only