________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૪
તેને પેાતાના ઘરમાં પેસવા દેતા નથી. કદાચ પ્રવેશ કરતે તે ધુત્કારી કાઢો મૂકે છે. એટલે ચારી કરવાની ફાવટ આવતી ન હોવાથી પેાતાની સ્ત્રીના ઘરેણાંને ચારવા લાગી ગયા. તેથી તેની સ્ત્રીએ ક’કાસ કરવા માંડ્યો, અને રડવા લાગી ત્યારે તેણીને માર મારી ઘરેણાને પુન: છીનવી લઇ નાઠો. ઘેાડા ખચેલા ઘરેણાને ગ્રહણ કરી સ્ત્રી પિયરમાં જવા માટે નીકળી. ત્યારે તેની પાછળ તે ઘરેણાને પણ છીનવી લેવા માટે નાઠો. માર્ગમાં પાણી લાવવાના બહાને તેણીને કુવામાં ધકેલીને પાડી. ભાગ્યચાગે કુવાના નીચે રહેલા કાંઠલા ઉપર તે પડી. તેથી ખચી ગઇ. પાણીમાં પડી નિહ. ભાઈસાહેબ તેણીએ મુકેલા ઘરેણાને લઇ પાતાના ઘેર આવ્યેા. તે પણ. વ્યભિચારમાં વેડફી નાખી, ભીખારી જેવા બન્યા. તેની સ્ત્રીને માગે જતા કાઈ એ કરૂણા લાવી બહાર કાઢી. અને સ્વપિતાના ઘેર ગઈ. પરંતુ ગંભીર અને શાણી હોવાથી સ્વપતિના દુરાચારની વાત કોઇને કહી નહી. અને પૂર્વકર્મીના દોષ દેતી શાંતિપૂર્ણાંક રહેવા લાગી. હવે આ ભાઇની ભીખારી દશા થઈ. ભૂખે મરવા લાગ્યા. ત્યારે આંખા ઉઘડી. અને પુનઃ પુનઃ પસ્તાવા કરવા લાગ્યો. અને કાંઇક મદદ મળે તે ઇચ્છાયે સાસરે ગયા. ત્યાં વપત્નીને દેખી. ઘણા ભયભીત બન્યા. અને વિચાર કરવા લાગ્યા કે, મારા દુરાચારની મીના કહી હશે તેા કાંઇ પણ મળશે નહિ. અને ધિક્કારીને તગડી મૂકશે. આવ્યા ન હાત તેા ઠીકથાત. તેવામાં તેણીએ, તેની સ્ત્રીએ કહ્યુ કે, તમે ગભરાશે
For Private And Personal Use Only