________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪૩
સુખની અભિલાષા કયાંથી ફલવતી બનશે. હવે સુખની ઈચ્છા સફલ કરવી હોય તે આ બુરામાં બુરી કુટેવને દૂર કરી, સદ્ગુરૂ પાસે જઈને નમ્રતા વિનયપૂર્વક તેમની શીખામણ સાંભળી હૈયામાં ધારણ કરી મેક્ષગતિના સુપંથને માર્ગે નમન કર. સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની રીતસર આરાધના કરવી તે મેક્ષમાર્ગ જ્યવંત છે. આ માર્ગે આવ્યા વિના કદાપિ વિડંબના ટળશે નહિ. તથા ટળતી, પણ નથી. આ મેક્ષ માર્ગ જે અત્યંત સત્યસુખદાયક છે. તેને ત્યાગ કરી, કુમાર્ગ જે અત્યંત કષ્ટ આપનાર છે તેવા માર્ગે વળ્યો. તેનાથી તે તને બહુ નુકશાન થયું. હેરાન, પરેશાન બને. માટે અરે ચેતન ! ચેતી જા. અને મોક્ષપથે વળ. વિચાર, વિવેક કરવાની બુદ્ધિ તો છે જ. તેનો સદુપયોગ કર. અત્યાર સુધી તેને દુરૂપયોગ કર્યો, તેથી ઘણી ખુવારી થઈ છે. તેને ખ્યાલ કર.
કોઈ એક સીમંતની પાસે ઘણું ધન હતું પણ સદ્વિચાર અને સદ્વિવેક હતું નહિ. તેથી માદક પદાર્થોમાં મગ્ન બનવાથી, સ્વારીને વિશ્વાસઘાતી બની, પરારીઓમાં લંપટ બને. પરનારીઓ પિસા, ઘરેણાં, આભૂષણની માગણી કરતી તે લાવીને તણીઓને અર્પણ કરતે. પિતીની પાસે જે દેલત હતી તે ખતમ થવા લાગી. ત્યારે ઘરઘરમાં ચોરી કરવા લાગ્યું. સગાંસંબંધી, મિત્રોને પણ છોડ્યા નહિ. તેથી તેઓએ કેદખાનામાં નખાવે. મુદત પૂરી થતાં બહાર આવ્યો. પણ આ કુટેવને ત્યાગ કર્યો નહિ. સગાંસંબંધી અને મિત્રો
For Private And Personal Use Only