________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૧
અખ ચેતા રે ચિત્તમાં ચતુર વિચારી, ઘેાડી આ દુનિયાદારી
અબ ચેતારે. ॥૧॥
ફાઈ કાઇની સાથે ન આવે, તન ધન જુઠ કહાવે; નાહક મમતા તેમાં રાખી, નરક નિગેદે જાવે. અમાર કીધાં વાર અનતી સગપણુ, લાખ ચેારાશી ભટકી, તારૂ તેમાં વન્યુ શું ? ચેતન, લાલચમાંહિ લટકી. અમ ગ માયાના વિષ વૃક્ષા વાવે, આવે ફળ તે નારાં, પ્યાર કરતાં જગમાં પરગટ; થયાં જના દુઃખીયારાં. અમ ાજા આતમ તે પરમાતમ દેહે, છે પ્રીતિ તસ સાચી, આત્મ સમાવડ કાઇ નથી જગ, રહેજો તેહશુ` રાચી. અમ પ અલખ પન્થમાં અજબ તમાસા, કાઇ નાઇકા દાસા, બુદ્ધિસાગર અવસર પાકર, ધર આતમ વિશ્વાસા. અમ॰ ગા સદ્ગુરૂ બુદ્ધિસાગર સૂરીશ્વરજી, સ’સારમાં પાપસ્થાનકામાં રાચીમાચી રહેલ મનુષ્યને શીખામણ આપતાં કહે છે કે, તારા પેાતાના આત્માના દોષોને દૂર કરવાનું ભૂલી,
For Private And Personal Use Only