________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૩૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરવાથી જે પુણ્ય ખંધાય છે.
જપ, વ્રત નિયમાદિ ક્રિયા તે એડીરૂપ ખનતું નથી, પણ સાધક મની, ખાધકને હઠાવ!, સારી રીતે સહકાર આપે છે. પેટમાં અજીણુ થી થએલ વ્યાધિને હુંડાવવા જાણકાર સ્વયં દીવેલ પીએ છે. અગર વૈદ્ય કે ડૉકટર પ્રથમ દીવેલને ઉપયોગ કરવાનું અતાવે છે. તે દીવેલ પીધા પછી જામેલા મળની સાથે ને સાથે દિવેલ પણ પેટમાંથી નીકળી જાય છે, તે દ્વીવેલ ખાધ કરનાર ખનતું નથી. પરંતુ મળને કાઢવામાં સહારો આપે છે. તે મુજબ મેહ, મમતાના મલીનતારૂપી જે ખરાબ વિચાર, ઉચ્ચાર અને આચારા છે તેને દૂર કરવા પૂક તથાપ્રકારની સુખશાતા આપે છે. અને સદ્વિચાર વિગેરેમાં સ્થાપન કરે છે. અને તેના યેાગે અનુકુલતા મળવાથી આત્મજ્ઞાન પૂર્ણાંક આત્મધ્યાનમાં આરૂઢ થવાય છે. આવી ધાર્મિક ક્રિયાઓને એડીના ધનરૂપ કેમ કહેવાય ? કહેવાય નહિ. પ્રથમ સંઘયણ પણ પુણ્યના આધારે મળે છે. તેજ આધારે તનિયમાદિકની સારી રીતે આરાધના કરતાં આત્મજ્ઞાન પૂર્વક આત્મધ્યાનમાં લીનતા, સ્થિરતા થાય છે. અને શુકલધ્યાનમાં આરૂઢ થતાં કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે. કેવલજ્ઞાની પણ તપસ્યાનો ત્યાગ કરતા નથી. તે પશુ શુભ પુણ્યાનુબંધી પુણ્યની પ્રકૃતિ એક સમયે બાંધે, અને ખીજા સમયે શુભ વિપાકને ભાગવી, ત્રીજા સમયે ખેરવી નાંખે છે. માટે વ્રત, નિયમ, તપ, ક્રિયાને ત્યાગ કરવેા જોઇએ નહિ. અને તે પુણ્યને ખેડી સમાન કથન.
For Private And Personal Use Only