________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
જગન્નાથની અનન્ય સેવા, ભક્તિ અને આજ્ઞા મુજબ વન કરતા રહે છે તેના જન્મ, જરા અને મરણના પણ સંકટ ટળતા જાય છે. અને મીઠા મેવા મળે છે.
જે પરમાત્મા, ગુણપર્યાયાના ધારક છે. અને ભાજન છે, તેઓને સમયે સમયે તે ગુણેા અનત સુખ આપી રહેલ છે. એવા પરમાત્માને નિશ્ચયથી ધ્યાવે. તે જ અરે ભાગ્યશાલીએ તમાને અનંતસુખનો લ્હાવા જરૂર પ્રાપ્ત થશે. વ્યવહારમાં જ્યાંસુધી રહેલા છે ત્યાંસુધી તેને અનુસારે કાર્યો કરવા પડે છે. કરવા જોઇએ જ એમ નહિ, અવશ્ય ત્યાગ કરવા લાયક માયા મમતાના ત્યાગ કરી આત્મિક ગુણાને આવિર્ભાવ કરવા તેજ ખરૂ સુખ છે. કારણ કે, રાગ, દ્વેષ, મેાહ વિગેરે જે દુર્ગુણા છે. તેના ત્યાગ કર્યો સિવાય આત્મિક વિકાસ પણ સધાતા નથી. અને વ્યાવહારિક કાર્ચો કરતાં માયા, મમતા, રાગ, દ્વેષ, મહાર્દિક થવાના. તેઓને સારા ગુણવાળા માનતા નહિ. જયારે સારા માનવામાં નહિ આવે ત્યારે વ્યાવહારિક કાર્યો શુભ, સારા ખનશે. એવા શુભ બનેલ વ્યવહાર, આત્મજ્ઞાન, ધ્યાનમાં સારી રીતે સહકાર આપશે. અને રાગ, દ્વેષ અને માહના બંધના તુટવા માંડશે. સત્યરીત્યા સ્વાર્થ પણ કયારે સધાય કે, માયા મમતા, રાગ, દ્વેષ, મહાદિ જ્યારે ખસવા માંડે છે ત્યારે સધાય છે. સ્વાર્થીમાં વારે વારે વિઘ્ન ઉભા કરનાર, અને લાભની હાની કરનાર, જો કેાઈ હાય તે કામ, ક્રોધ, મદ, માન,
For Private And Personal Use Only