________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩૪
પણ કરવી પડશે. અને તેમને કેળવવા અંદગાની વ્યતીત થવાની. આ મુજબ સાંસારિક વ્યવહાર હોવાથી ધર્મકિયાના યોગે આત્માને તારવાનો છે તે રહી જશે. માટે પત્ની, પુત્રાદિ પરિવારની મમતાને ત્યાગ કરી, આત્મતત્ત્વને અનુભવ કરવા ધર્મકિયામાં તત્પર બને. તેથી પત્ની, પુત્રાદિકને પણ ધર્મકિયા કરવાની રૂચિ જાગશે. અને મમતા, માયામાં ફસાઈ પડશે નહિ. અને પિતાના આત્માને તારવા માટે કેશીશ કરશે. એક દીપક અન્ય દીપક પ્રગટાવે છે. તેથી મિથ્યાત્વાંધકારમાં અથડાવું પડતું નથી. અવિરતિનો ત્યાગ કરી વ્રત નિયમાદિકને આદરે છે. માટે તમે જ્ઞાનદીપકને હૈયામાં પ્રગટાવે. બીજાઓને તેની અસર થશે. સંસ્કાર પડશે. આ કાંઈ ઓછો લાભ નથી. પિતે તરે અને પરને તારે આ ઘણે અપૂર્વ લાભ છે. અને સંપત્તિ છે. માટે વિષયકષાયના વિકારોનો ત્યાગ કરી આત્માને તારવા માટે પ્રયાસ કરે. જેથી સત્ય સનાતન સુખને દાતા, આત્મરાયા પરખાય. અને સ્વયમેવ સુખને અનુભવ, આસ્વાદ મળતું રહે. તે પણ મનપસંદ અને અલ્પ થાય એ નહીં જ. પરંતુ જ્યારે બહારની પ્રવૃત્તિમાં, જે પાંચ ઇન્દ્રિયે તથા માનસિક વૃત્તિ દેડ કરી રહેલ છે તેઓને અન્તર્મુખ બનાવે. ત્યારે જ આત્માને અનુભવ આવે. અને શાશ્વત સુખને લહાવે લેવાય. સર્વકાલના ઇન્દ્રાદિકના સુખ કરતાં અનંત ગુણો લાભ પ્રાપ્ત થાય. ઇન્દ્રાદિકના સુખે અને સાહ્યબી અન્તવાળી છે. અને અધુરી છે. માટે એવા સુખને પણ અભિલાષ
For Private And Personal Use Only