________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
પૂરશે? આ કઈ પણ પ્રકારે ઓશીયાળી કહેવાય કે નહિ? તે તમે જ કહો. વળી તમે હુંશીયારી બતાવવા કહેશે કે, અમે ઉદ્યોગ કરી ખાડે પુરીશું. તેમાં પણ પરાધીનતા. તે રહેવાની જ. સાંભળો ! વેપાર, ઉદ્યોગ વિગેરે કરવા માટે મુડી હશે તે માલ ભરશો. તથા પ્રકારનો માલ ભરવા માટે મુડી નહિ હોય તે કરજ, દેવું કરવું પડશે. રૂપિયાને ધીરધાર, નમ્રતાદિ કર્યા સિવાય કયાંથી આપશે. આ એશીયાળી કે બીજું? અરે ભાઈએ ? સંસારમાં પરાધીનતા તથા સ્વછંદતા ઘણું ભરેલી છે. તેમાં સ્વતંત્રતા હિચ ક્યાંથી ! ભલે પછી સંસારને ગમેતેવી ઉપમા આપો. તેથી કાંઈ અનંતસુખ અને શુદ્ધિ મળશે નહિ. જ્યાં કામ, કોઈ, મદ, માન, માયા હોય, ત્યાં અનંતસુખ અને શુદ્ધિના બદલે અનંત દુઃખ, શેક સંતાપદ હોય છે જ. આવા સંસારને સુખદાયક કેમ કહેવાય? છતાં તેમાં તમે રાચીમાચી રહેલ હોવાથી પ્રભુની પાસે અગર ગુરૂની પાસે સંસારના સુખની માગણી કરી છે. તે અજબની વાત છે.
જંગલમાં વસેલા એક ઋષિ, આત્મજ્ઞાન, ધ્યાન કરતા હતા. તેમની પાસે ઉંદર આવી નમન કરે છે. પૂર્વભવનો સંસ્કારી હોવાથી ધનમાં પણ આસક્ત બનેલ હતું. તેથી ઉંદર છે. અને મહાત્માને દેખી સંસ્કાર જાગ્રત થતાં, તે મહાત્માની પાસે આવી, આનંદપૂર્વક નીચે નમી વંદના કરે છે. તેથી આ મહાત્માને ઘણે આનંદ થાય છે. એક દિવસ મહાત્મા પ્રસન્ન થઈ ઉંદરને કહે છે કે, અરે ઉંદર? તારા
For Private And Personal Use Only