________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાની હશે, અને હેવી જોઈએ. પરંતુ માયા મમતાના
ગે કોધ, માન, માયા, લેભ, અદેખાઈ વિગેરે દોષો થતા હોવાથી તે કદાપિ ટળશે નહિ. બલકે તેમાં વધારો થત રહેશે. અને તેઓની પરંપરા વધતી રહેશે. અતએવ આત્માના ઉપર દબાણ વધવાથી તમારી અભિલાષા ફળીભૂત
ક્યાંથી બનશે? કદાપિ નહિ બને. માટે સ્વયં વિચાર, વિવેક લાવી અગર સદ્દગુરૂનો સહારે લઈ જે તમે કાદવમાં આસક્ત બનેલ છે. તેની આસક્તિને ત્યાગ કરી, આવતા અને આવેલા આવરણને ચિત્તમાંથી સ્વચ્છ કરી, દૂર કરે. એટલે આત્મહીરાનું તેજ, શક્તિને આવિર્ભાવ થશે. તે તેજશક્તિ દ્વારા વિપત્તિ, વિડંબનાદિકને આવવાનું જોર ચાલશે નહિ. અરે આત્માનો ઉદ્ધાર થશે. આમને આમ કયાં સુધી કાદવમાં ફસાતું રહેવું છે ! અને અસહ્ય વેદનાઓની પીડામાં દુઃખી જીવન ગુજારવું છે! આ કાંઈ ઓછી પરાધીનતા, ઓશીયાળી નથી ? તમે કહેશો કે, અમારી પાસે સર્વ પ્રકારની સાધનસામગ્રી છે તેથી અમોને કેઈની પરાધીનતા તથા એશીયાળી નથી જ. ઠીક છે ! પણ તમારે ભોગપભેગના વિકાસમાં વ્યય થતી સાધનસામગ્રીને ખાડો પૂરા કરવા ખાતર, તમારા કરતાં અધિક શ્રીમતની, અધિકારીઓની પરવા રાખવી પડશે. તેમના કથન મુજબ વર્તન રાખવું પડશે જ. અને પ્રણામ, સલામ, નમ્રતા વગેરે કરવા પડશે જ. અને મદને ધારણ કરી પ્રણામ વિગેરે કરશો નહિ તે પડેલે ખાડે કેવી રીતે
For Private And Personal Use Only