________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૯
બેંતાલીશમા પદમાં સદ્ગુરૂ મહારાજ બુદ્ધિસાગરસૂરીશ્વરજી એવા એવા નિમિત્તો અને સગો પામી. આત્મા પિતાનું તત્વ ભૂલી જાય છેતેની યાદિ, મરણ કરાવવા માટે પુનઃ પુનઃ કાવ્યદ્વારા ફરમાવે છે.
( રાગ કલ્યાણ) તારો આતમરાય, મહાશય તારો આત્મરાય. કાદવમાં મણિ ખરડાય છે, સ્વચ્છ કરે ચિત્ત લાય, મ0 આતમહીરે ઝળકે છે, જે જે ઘટની માંય.
મહાશય૦ ૧ાા સત્ય સનાતન સુખને દાતા, આપોઆપ સુહાય,મહાવ જેની શક્તિ પાર વિનાની, સાધનથી તે સધાય.
મહાશય પર જગદીશ્વર જગનાથ જ્યો જગ, જ્ઞાન થકી પરખાયામ જેની સેવા અમૃતમેવા, જન્મ જરા દૂર જાય.
મહાશય કયા ગુણપર્યાયને ધારક ભાજના સમયે સમયે થાય; મહા પરમાતમ તે નિશ્ચયનયથી, ધ્યાવે તે સુખ પાય,
મહાશય ૪ વ્યવહારે શુદ્ધ વર્તે તદર્થે, ક્ષણ ક્ષણમાંહી સદાય; મહાર કારણે કાર્ય મહદય સિદ્ધિ, બુદ્ધિસાગર ગુણ ગાય.
મહાશય પા
For Private And Personal Use Only