________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫.
અનંત રદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ મળી શકતી નથી. પરિસહો વિગેરેને સહન કર્યા સિવાય કેણે દુબેને નિવાર્યા છે. અને ઈષ્ટ લાભ, કેણે પ્રાપ્ત કર્યો છે ! તે તમે દર્શાવી શકશે? બતાવી શકશો નહિ જ. માતપિતા ! તમારે રાગ જે છે તે મહજન્ય છે. તેને નિવારી દીક્ષા લેવાની અનુમતિ આપ. દીક્ષા લીધા પછી એવું બલ ફેરવીશ કે પુનઃ જન્મ જરા મરણની વિડંબના મૂલમાંથી નાશ પામે. અને માતપિતાને પણ શેક સંતાપાદિ થાય છે તે થાય નહિ. અને મમતાના ઉદરે નવ માસ લગભગ ઉધે મસ્તકે અંધારી કોટડીમાં રહેવું પડે નહિ. તથા આ જીવે માતપિતાને અસહ્ય પીડા ઉપજાવવા પૂર્વક અસંખ્યાતી. વાર જન્મ ધારણ કર્યો. તેમજ ઘણી વાર ખંભાતી તાળા દેવરાવી સ્વજનવગે ઘણું સંકટમાં ફસાવ્યા છે. સંસારના સંબંધ ક્ષણવિનાશી હોઈ સ્થિર નથી. જ્ઞાનીઓ ફરમાવે છે કે, “નિત્યનિ , વિમવો નૈવ શાશ્વત, તમત. શર્તવ્યો સંગ્રહ:” માટે આધિ, વ્યાધિ, વિપત્તિ આવી લાગે નહિ તે પહેલાં, આત્મધર્મ સાધવા તત્પર થવું તે બુદ્ધિમત્તા છે. આ મુજબ પુત્રનું કથન સાંભળી, રાજા રાણી ઘણા ખુશી થયા. અને વિચાર કરવા લાગ્યા કે અમને આટલી ઉમ્મરે વૈરાગ્ય આવ્યે નહિ, અને અમે વિષયસુખમાં ફસાઈ પડ્યા. ધન્ય છે આ પુત્રને કે જે છે વર્ષને બાલકને આ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય ઉત્પન્ન થયે. હવે તેને આત્મકલ્યાણ સાધવામાં વિને ઉપસ્થિત કરવા
For Private And Personal Use Only