________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૪
હિને રાણી છે. પણ આ કળીયા તેમજ
બાળકને આ વૈરાગ્ય અને સંવેગ આવે કયાંથી? ગતભવેના સંસ્કારના ગે વૈરાગ્ય વિગેરે જાગ્રત થાય છે. સુંદર નિમિત્તો મળવા જોઈએ. ગૌતમસ્વામી અને શ્રી મહાવીર સ્વામીની દેશનાએ મનહર નિમિત્ત પ્રાપ્ત થયું. તે પછી પવિત્ર બનેલ અતિમુક્ત વૈરાગ જાગે તેમાં આશ્ચર્ય શું ? શુભ સંસ્કારોથી શુદ્ધિ થાય છે. અને શુદ્ધિને વેગે પવિત્ર બનાય છે. પુત્રની વાત સાંભળી માતપિતા, રાજ રાણી કહે છે કે, તું હજી નાખે છે. અને દીક્ષા લેવી સહેલી છે. પણ પાળવી કઠીણ છે. લેહના ચણા ચાવવા અને વેળુના કળીયા ખાવા બરાબર છે. ટાઢ, તડકે વિગેરે દેખે નથી. તેમજ બાવીસ પરિસહે સહન કરવા પડશે. તથા તને શું એવું જ્ઞાન થયું છે કે, દીક્ષા લેવાની અનુમતિ માગે છે! અતિમુક્ત કહ્યું કે, દેવ ગુરૂની કૃપાએ એટલું જ્ઞાન થયું છે કે, અરે પુજે ? જે હું જાણું છું જ, તેજ હું જાણતો નથી. કેવી રીતે? હે વહાલા પુત્ર કહે. હે પુત્ર કહે છે કે, માતાપિતા જે હું જાણું છું કે, જન્મ પામેલાને જરૂર મરવાનું હોય છે. પરંતુ મરણ પામ્યા પછી કયે સ્થલે, ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થવાય છે. તે જાણતા નથી. તે પછી મરણ પામ્યા પહેલાં સંસારના સુખની આસક્તિને ત્યાગ કરવા પૂર્વક આત્મિક વિકાસ સાધવે અતિકલ્યાણકારક છે. ટાઢ, તડકે તથા બાવીસ પરિસહ તથા ઉપસર્ગોને ભય રાખવાથી કોઈ પણ સાધવા સમર્થ બનાતું નથી. અને
For Private And Personal Use Only