________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૧
શુદ્ધિ કરવા આળસ કરવી જોઈએ નહિ. જે શુદ્ધિ નહિ કરે છે તે દુષ્ટકર્મો જન્ય વિપત્તિ, વલોપાત વિગેરેની પિડાઓ ભેગવવી પડશે. હવે શુદ્ધિ કેટલી કરવી! તે કહેવામાં આવે છે. તે ત્રણ પ્રકારની છે. યોગશુદ્ધિ, કિયાશુદ્ધિ, અને ધ્યાનશુદ્ધિ. ગશુદ્ધિ એટલે મન, વચન અને કાયા દ્વારા જે દુષ્ટ વિચાર કર્યા હોય, તથા વચનના એગે કોઈને પ્રત્યે સંતાપ, પરિતાપ વિગેરે પીડા ઉપજાવી હેય, તથા કાયાથી અનાચારે સેવ્યા હોય, દુષ્ટ પ્રવૃત્તિ કરી હોય, તેઓની આત્મસાક્ષીએ તથા ગુરૂદેવની સાક્ષીએ માફી માગવી. મિચ્છામિ દુક્કડ દે. અને બીજીવાર તેવી વૃત્તિમાંથી પાછું ખસવું, પુનઃ તેવું કરવું નહિ તે યેગશુદ્ધિ કહેવાય. આ મુજબ નિન્દા, ગહ કરવાથી “ક્રિયાશુદ્ધિ થાય છે. ત્યારપછી ધ્યાનશુદ્ધિ આવીને હાજર થાય છે. એટલે આવતાં પાપે શેકાય છે. પુણ્યબંધની સાથે સંવર થાય છે. અને ઉદયમાં આવેલા કર્મોની નિર્જરા થતી જાય છે. માટે આત્મોન્નતિના અથઓએ પ્રથમ યોગશુદ્ધિ, કિયાશુદ્ધિ અને ધ્યાનશુદ્ધિ કરવામાં તત્પર બનવું. દાન, શીયળ, તપ, જપ વિગેરે કિયામાં ચગ, કિયા અને ધ્યાનશુદ્ધિની પણ જરૂર રહેવી જોઈએ, જરૂર રાખવી અગત્યની છે. તે સિવાય કરેલ દાનાદિધર્મ બરોબર ફલીભૂત બનતા નથી. સુપાત્રે દાન દેવામાં નિર્દોષ આહાર, પાણી, વસતી, વસ્ત્રો વિગેરેને ઉપગ રાખ. તેમજ સુપાત્રે દાન દેવામાં પાંચ દુષણને ત્યાગ કરે અને પાંચ ભૂષણને આદર કરે. પાંચ
For Private And Personal Use Only