________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯
એટલે દાન, શીયળ, તપ, ભાવના ભાવી સ્વપરનું હિત, કલ્યાણ સધાય તે મુજબ આચરણ રાખે. જે અનુકુલતા મળી છે. તે અનુક્રમે આત્મતત્વને પ્રાપ્ત કરવાપૂર્વક અન્ય પ્રાણીઓનું કલ્યાણ કરવા માટે જ મળી છે. વીતરાગના માગે ગમન કર્યા સિવાય જે બુદ્ધિ, શક્તિ પ્રાપ્ત થએલ છે તેની સફલતા થશે નહિ. આજ, આત્મશુદ્ધિને સરલ અને સુગમ માર્ગ છે. તમને વિપત્તિ, શક, સંતાપ વિગેરેથી પીડા થતી હોય, અને ભય લાગતું હોય તે, ઉપર કહેલા માર્ગે ગમન કરવા આળસ કરશે નહિ. સંસારમાં તે એવા એવા સંગે આવી મળશે કે, જેના આધારે મલીનતામાં વધારે થવાનો જ. કારણ કે નિમિત્તવાસી આત્મા છે. કદાચ ખરાબ, અનિષ્ટ, નિમિત્તે હાજર થાય, તે વખતે તેમને ખબર પડે કે, આત્મા મલીન થએલ છે. તે વેલાયે શુદ્ધિ કરવાનું ભૂલતા નહિ.
એક ધાબણની માફક-રાજગૃહી નગરીમાં લુગડાં ધનાર, ચેખા કરનાર એક ધબી અને ધોબણ રહેતા હતા. તે વરે શુદ્ધ કરવામાં ઘણા હુંશીયાર હતા. તેથી શ્રેણિક રાજા અને તેમની રાણીએ પોતાના વસ્ત્રોને ધવા માટે તે ધબી-ધોબણને આપતા. તેઓએ તે વા,જે દિવસે સાફ કરીને રાખ્યા છે. તે દિવસે કૌમુદી મહોત્સવ હોવાથી સમગ્ર પ્રજા તથા રાજા ઉદ્યાનમાં ગયા. હવે એવું બન્યું કે, ધોબી, ધંબણને પણ ઉદ્યાનમાં મહાલવાની ઈચ્છા થએલ હોવાથી રાણીના વચ્ચે પહેરી ધમણ સજજ થઈ. લુગડાં પહેરી ઘણુ ખુશી થઈ.
For Private And Personal Use Only