________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાછ
અરે આત્મજ્ઞાનના અર્થી તું ચિન્તા કર નહિ કે,
મારૂ સત્ય સ્વરૂપ કેવું હશે ! પરંતુ તારૂ ખરૂ સ્વરૂપ દેહ, વાણી, સાત ધાતુ તથા માનસિક વૃત્તિએથી પર, નિરાળુ છે. એટલે અલખ છે. તેનાથી પરખાશે નહિ. અને પરખાતું નથી. અનુભવમાં આવતુ નથી. પરંતુ દેહ, ઇન્દ્રિયા તરફ અને માનસિક વૃત્તિએ તરફ લક્ષ્ય ન દેતાં આત્મગુણેામાં ધ્યાન રાખતાં જેમ જેમ સ્થિરતા, લીનતા થશે તેમ તેમ આત્મતત્ત્વના અનુભવ આવતા રહેશે દેહ, ઇન્દ્રિયા વિગેરે અધિકરણ અને છે. અને ઉપકરણ ખની સહકાર આપે છે. પરંતુ ઉપકરણ અને નહિ તેા અધિકરણ અનતા વિલંબ થતા નથી. તેથી સાત ભયે, ઉપસ્થિત થતાં ચંચલતા વધે છે. તેથી નિયદેશી, શુદ્ધસ્વરૂપી આત્માના અનુભવ આવતા નથી. પરંતુ દેહાદિકના સહારો લઇ, વૈરાગ્યપૂર્વક આત્મભાવના ભાવે તેા, નિભયદેશી મનાય. એવું તારૂ સ્વરૂપ છે. પરંતુ તારૂ સ્વરૂપ કયારે પરખાય કે, જ્યારે દાન, શીયળ, તપ અને ભાવનાના ચેાગે વ્રત, નિયમબદ્ધ બની તથા વીતરાગની પૂજા, આજ્ઞાની અરાબર આરાધના કરવા પૂર્વક તેમના ગુણાને ગ્રહણ કરી, આત્મિક ગુણા મેળવી, અનુભવ અમૃતના ભેાગી અને, ત્યારે જ આત્મતત્ત્વની પ્રીતિ જાગે. તેથી દુન્યવી પદાર્થો પર જે પ્રેમ છે તે શક્તિ મુજબ નષ્ટ થશે. એટલે હુ‘સની માક, સંસારમાં જે જે અસાર છે તેને ત્યાગ કરવા ચૂક આત્મતત્ત્વના સાર ગ્રહણ કરી સત્યહંસ બનશે.
For Private And Personal Use Only