________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પા
જન્મ મળ્યો છે. આવા સત્ય ઘરની વાટે વળવાના દેવલાકમાં પણ ઉપાય મળવેા અશકય છે. કારણ કે ત્યાં સઘળા દેવાને સમ્યગ્દર્શનના લાભ મળતા નથી. કેટલાક રંગ, રાગ, નૃત્યાદિમાં રસિલા અનેલ હાવાથી તીર્થંકરોના પાંચ કલ્યાણકામાં સાચા ભાવથી આવી શકતા નથી. આવે છે ખરા. પણ મિત્રની પ્રેરણાથી કે કૌતુક જોવા ખાતર, સત્ય ભાવથી આવનાર દેવા આછા હાય છે. મનુષ્યભવમાં પણ સાચા ભાવથી દર્શન કરનાર કેટલા ? કેટલાક દેરાસરની શાભા, કારીગરી, શીલ્પાદિ જોવા ખાતર આવે છે, કેટલાક લાખેણી આંગી બનાવી હોય ત્યારે આવે છે. પરંતુ દન કરવાપૂર્વક સ્વામીના ગુણ્ણાના રસિકા કેટલા ? જે ભાગ્યશાળી દર્શનના લાભ મેળવી અનુભવને પામે છે. તે જ પોતાના સાચા ઘર તરફ વળે છે. સદ્ગુરૂ પ્રતિબંધે છે કે, જે મહા ભાગ્યશાલીએ સત્ય, મંગળકારી સભ્યગૂદર્શન પામે છે. તેનાથી મુક્તિ દૂર નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ આવી મલતા ક્ષયે પશમસામાયિક, સમક્તિના સહકાર પામી ક્ષાયિક ભાવના અનુભવ આવી મળતાં, એક ભવમાં પણ શાશ્વત શુદ્ધિના યાગે અનંત સુખમાં નિરન્તર ઝીલ્યા કરે છે. પછી તેમને કના લેપ લાગતા નથી. અને અવતાર ધારણ કરવા પડતા નથી. માટે આવા અનંત સુખદાયક પેાતાના ઘર તરફ વળે. વાટે વળતા વિઘ્ના પણ આવશે. અવળા ઘાટા ઓળંગવા પડશે. પણ તેથી ભયભીત બનશે નહિ. શૂરવીર ખની
For Private And Personal Use Only