________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
આમ વિચારી, મહારાજાને તેણીની સાથે લગ્ન કરવાની અભિલાષા જાણી, તેણીના પિતાની પાસે માગણી કરવા પૂર્ણાંક પોતાના પિતાની સાથે તેણીને પરણાવી પેાતાની ફરજ મજાવી. હવે દુતા પરણ્યા પછી મહારાણી મની. મહેારાજા સાથે ભેગ, વિલાસ કરવા લાગી. એકદા એવી રમત માંડી કે, જેમાં જે હારે તે ઘાટા બને. અને જીતેલ તેના ઉપર બેસે. આ મુજબ હાડ કરીને રમત કરતાં શ્રેણિક નૃપ હારી ગયા. રાણીના જય થયા. તેથી ઘેાડા પ્રમાણે અનેલ રાજાના ઉપર બેસી તેને ખેલવવા લાગી. રાજાને દેવાધિદેવ મહાવીરસ્વામીએ કહેલ વચન યાદીમાં આવેલ હાવાથી પૂર્વાવસ્થાની દુ ધાને એાળખી. તેમજ મહારાણીને મહાલતી દેખી હસવું આવ્યું. હસવું જાણી રાણીએ નીચે ઉતરીને કહ્યું કે, તમે કેમ હસ્યા ! તે વાત કહા ? અતિ આગ્રહ કરવાથી મહારાજાએ તેણીની માલ્યાવસ્થાને પ્રથમથી આરબીને કહેવાથી તે વૈરાગી બની, અને વિચાર, વિવેકદ્વારા સમજાયું કે, કમેોના મહિમા પણ જેવે તેવે નથી. રાજાને રક અનાવે છે. અને રકને પુણ્યાદયે મહારાજા મનાવે છે, પાપાચે મારી એવી અવસ્થા થઈ હશે. અને પુણ્યયાગે મહારાણી અની ભાગવિલાસ પૂર્વક મહારાજાને પ્રિયતમા બની છું. હવે ખરાબ દશા પ્રાપ્ત થાય નહિ અને ભવિષ્યમાં આત્મવિકાસ રીતસર સધાય, તે પ્રમાણે અધુના વન રાખુંઆ મુજબ ભાવના ભાવવા પૂર્વક ભાગવિલાસની આસક્તિ આછી કરી. દરરોજ શ્રીમહાવીર સ્વામીના દર્શન કરવાની
For Private And Personal Use Only