________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૮
આશ્ચર્યકારક છે. આમ વિચારી વંદના કરવાપૂર્વક મહારાજા મહેલે ગયા. હવે તેણીની દુગંધનું જવાનુ થયા પછી, હવે તે આલિકા નિરોગી બનેલ હોવાથી તે માગે થઈ ને ગમન કરતી સંતાન વિનાની રબારણ આને લઈ પેાતાને ઘેર આવી. પોતાની પુત્રીની માફક સારસભાળ રાખી મેાટી કરી. નવજોબનમાં આવેલી દુતા, પુણ્યયેાગે ઉશી, મેનકા જેવી રૂપમાં દેખાવા લાગી. હવે તે! તેણીને દેખી યુવાનો મુખ્ય અને છે. વિધુરા પરણવા ચાહના રાખે છે. એવામાં કૌમુદી મહેાત્સવ હાવાથી સઘળા પ્રજાવળ તથા શ્રેણિક નૃપ અને અભયકુમાર પણ ઉદ્યાનમાં વિનેાદ્ય ખાતર આવેલ છે. તથા પેલી રખારણ પણ દુર્ગંતાને સાથે લઇ આ ઉદ્યાનમાં ફ્રી રહેલી છે. ચૌવનવાળી, ઉશીના સમાન રૂપવતી દુર્ગંતાને દેખી મહારાજા મુગ્ધ થયા. અને તેની સાથે પરણવાની અભિલાષા હૈાવાથી તેણીની પાછળ આવી રાજાએ પોતાની લાખેણી રત્નવીટીને નીચે લખડતા સાલ્લાના છેડા સાથે આંધી. અને કહ્યુ કે, મારી વીટી ખેાવાણી છે. માટે અરે અભયકુમાર ? વીટીને શેાધી લાવ ? અભયકુમાર મંત્રીએ
સ સ્થલે તપાસ કરી. આવેલ માણસાની તપાસ કરતાં દુતાની પાસેથી તે વી’ટી નીકળી. અને અભયકુમારે તેણીને કહ્યું કે, તે' મહારાજાની વીટી કેમ લીધી છે! તેણીએ કહ્યું કે હું કાંઈ જાણતી નથી. કેણે મારા સાલ્લાના છેડાએ બાંધી હશે ? આ મુજબ સાંભળી બુદ્ધિના ભંડાર અભયકુમારે વિચાર્યું. કે મહારાજાએ તેણીના રૂપમાં મુગ્ધ બની, બાંધી હોવી જોઇએ.
For Private And Personal Use Only