________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૬
અન્યા. પણ ચિન્તા વિનાનું સત્ય સુખ, તેએ! પ્રાપ્ત કરવા સમર્થ અન્યા નથી જ. હાય હાય કરતાં પરલાકે ગયા છે. તો તમેને ધનાદિક શું સત્ય સુખ આપશે ! ભલે આજીવિકાની પીડા રહેશે નહિ. પણ કર્મોની પીડાએ તે રહેવાનીજ. માટે ધનાક્રિની મમતાના ત્યાગ કરી પ્રભુદનમાં ચિત્તને ચાંટાડા. ગએલા, વીતી ગએલ ભવમાં પ્રભુના દર્શન ચેાગે પુણ્યાય જાગ્યે. અને પાપા દૂર ગયા. તેમજ કાંઈક આત્મનંત અન્યા ત્યારે માનવજીવન વિગેરે સાધનસામગ્રી મળેલ છે. આ બધું સ`સારમાં વિષયેાની આસક્તિથી મળેલ નથી. તે નક્કી માનજો. વિષયેામાં આસક્ત બનેલ ભલે ધનાત્ચ કરાડપતિએ તેઓ હાય પણ અન્તુ કેવા હેરાનપરેશાન બન્યા છે. તે તમેાએ નજરે પણ દેખ્યા હશે. અને દેખી રહ્યા છે. માટે સદ્ગુરૂ કહે છે કે, વિષયેા તે સુખનું વાસ્તવિક સાધન નથી. વાસ્તવિક સાધન જો કાઈ હોય તે, પ્રભુના દર્શન કરી તેમના ગુણેાને ગ્રહણ કરવાપૂર્ણાંક સંવેગી બનવું તેજ છે. માટે બહાર કથાં પરિભ્રમણ કરે છે. સદ્ગુણી અન્યા પછી પ્રાપ્ત કરેલી સપત્તિનું રક્ષણ થાય છે, અને તેને સદુપયોગ થતા જાય છે.
દુર્ગાતા નારીની માફક કોઈ વેશ્યાએ એક દીકરીને જન્મ આપ્યા. પરંતુ પરભવના દુષ્કર્મ ના ચાગે જન્મ પામ્યા પછી દુ ધવાળી હાવાથી તેણીને રાજમાર્ગે રખડતી મૂકી. તેની દુગ ધથી કાણુ તેની સન્મુખ જીવે ? કઈ જોતું નથી. એ અરસામાં શ્રેણિક મહારાજા લશ્કર સાથે મહાપ્રભુ,
For Private And Personal Use Only