________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણાના સ્વામી બનવાપૂર્વક અધિક ગુણાનુરાગી બને છે. પછી જે જે તપસ્યા અગર સામાયિક, પ્રતિક્રમણ તથા પૌષધ આદિ યિાઓ કરે છે તે તે મગળકારક બને છે. એટલે પાપાને ગાળી આત્માને શુદ્ધિ અર્પણ કરે છે. આવા સુવિશુદ્ધ દનની કાણુ ઇચ્છા ન કરે ? જેઓને આધિ, વ્યાધિ, વિડ બનાએની પીડાએ ભાગવવી હાય તે આવી અભિલાષા રાખે નહિ. આત્માથી આ કષ્ટને સહન કરીને પણ સત્ય સુખદાતાર, પાપાને દૂર કરનાર, દન કરી જરૂર દરરોજ શુદ્ધિને પ્રાપ્ત કરી આનંદમાં મહાલે છે. જેમ જેમ શુદ્ધિમાં આગળ વધે છે. તેમ તેમ સાચી રીદ્ધિ, સમૃદ્ધિ, સિદ્ધિને આવવાને અવકાશ મળતા રહે છે. માટે અરે સુખના અથીએ ? સાંસારિક વિષયમાં તનતાડમાથાફોડ, કાવાઢાવા વિગેરે કરવા પૂર્વક શાને દુઃખી અનેા છે! સંતાપ પરિતાપાદિક શા માટે કરે છે? દર્શન કરવા માટે તમેને માનવજીવન, આ ક્ષેત્ર, ઉત્તમકુલ, ઈન્દ્રિયેાની અનુકુલતા, નિરોગી શરીર, અને આજીવિકાના સાધનરૂપ ધન વિગેરે જોઈ એ તે સાધનસામગ્રી પુણ્યદયે પ્રાપ્ત થએલ છે. તેા પછી શા માટે આળસ, પ્રમાદમાં અમૂલ્ય અવસરને ગુમાવે છે. મળેલેા વખત પાછા આવવે અશકય છે. તમેા માનતા હશે। કે દેશ વિદેશમાં ગમન કરવા પૂર્વક મોટા ધધા કરી ધન, દોલત મેળવીશું ત્યારે ઈચ્છા મુજબ સુખ મળશે. આ માન્યતા તમારી ભૂલભરેલી છે. મહાન ઉદ્યોગપતિઓએ વિવિધ ધધા કર્યો. કારખાના કાઢીને અબ્દો, કરોડપતિઓ
For Private And Personal Use Only