________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૪
ચેતન દન સ્પર્શીન યાગે, આનંદ અમૃત દેવા, બુદ્ધિસાગર સાચા સાહિબ, કીજે ભાવે સેવા. પ્રભુજી ||પા યાગનિષ્ઠ આચાય બુદ્ધિસાગર સૂરીશ્વરજી, દેવાધિદેવ જીનેશ્વરના દન તથા ભાવપૂજા, સ્તવન કરીને કહે છે કે, પ્રભુજી તમારૂ દન પરમસુખકારક છે. તેમજ જગતના જન, પ્રાણીઓને પણ મંગળકારી હાવાથી, જે પ્રાણીઓ એકાગ્રતા પૂર્વક ભાવવડે દર્શન કરે છે, તેઓને આનંદ આવતા વિલંબ થતા નથી. એટણે દશન સાથે આનંદના આવિર્ભાવ થાય છે. હૈયામાં રહેલ શોક, ચંચલતા, વિષમવાદ, ભય, ખેદ અને દ્વેષ વિગેરે દૂર ભાગે છે. અને કાઈ વખત નહી આવેલ સત્યાનદના અનુભવ થાય છે. અરે પ્રભુજી ? ખાર પ્રકારના તપ, અનસન, ઉષ્ણેાદરી, વૃત્તિસક્ષેપ તથા રસના ત્યાગ, સલીનતા તથા પ્રાયશ્ચિત વિગેરે છે અને તેમાંથી જે જે તપસ્યા કરવામાં આવે છે તે તે સઘળી તમારા દન માટે છે. તથા જે જે દાન, શીયળ, ભાવના વિગેરે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. તે સઘળી પણ તમારા દન માટે છે. એવા તમારા દર્શન પામી જીવાત્મા અન્તરાત્મા બની, તમારા માર્ગે વળી પેાતાનું કલ્યાણ સાધવા માટે સમ અને છે. પરંતુ તે જીવાત્મા જો તમારૂં દર્શન પામે નહિ તે! જે લાભ મળી શકે એમ છે તેનાથી તે વાંચિત રહે છે. દન એટલે હું પ્રભા ? એળખાણ. તેવી ઓળખાણુના ચગે જ
For Private And Personal Use Only
આપના ગુણાની દર્શન કરનાર