________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
No3
જાઓ. તેથી ઘટમાં રહેલ આત્મા નિર્મલ બની ઉજ્વલ થશે. દેહ, ગેહ, વસ્ત્રાદિને નિર્મલ બનાવવાથી આત્મા નિમલ બનશે નહિ. ફકત પથરની નકાએ બેસી કોણ સાગરને તરી શકે છે? કેઈપણ નહિ. કદાચ તરી શકે તે શુદ્ધ નિર્મલ થએલ ચેતના દ્વારા સંસારસાગર તરી શકાય. માટે દેવાધિદેવના ગુણવડે આત્માને નિર્મલ બનાવે. આ મુજબ ઉપદેશ આપતાં ગુરૂદેવ ચાલીશમા કાવ્યમાં ફરમાવે છે કે
(અવસર એર બેર નહિં આવે. આ રાગ) પ્રભુજી તુમ દર્શન સુખકારી, તુમ દર્શનથી આનંદ પ્રગટે, જગ જન મંગળકારી.
પ્રભુજી ની તપજપ કિરિયા સંયમ સર્વે, તુમ દર્શનને માટે, દાનાિ પણ તુજ અર્થ છે, મળ નિજ ઘર વાટે.
પ્રભુજી મેરા અનુભવ વિણ કથની સહુ ફિકી, દર્શન અનુભવયોગે, ક્ષાયિક ભાવે શુદ્ધસ્વભાવે, વહેં નિજગુણ ભેગે.
પ્રભુજી દેશવિદેશે ઘરમાં વનમાં, દર્શન નહિં પામીજે, દર્શન દીઠે દૂર ન મુક્તિ, નિશ્ચયથી સમજજે.
પ્રભુજી જા
For Private And Personal Use Only