________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯
પશુ નહિ. સત્યસુખ અમૃત સમાન છે. અને વિષય વિચારા અને વિકાર ખારા પાણી જેવા છે. આ મુજબ ગુરૂગમદ્વારા, તેમજ પોતાના વિવેકદ્વારા ખરા ખ્યાલ આવવે જોઈએ. સાચી સમજણ સિવાય અમૃત સમાન સત્યસુખ સમજાશે નહિ. સંસારમાં જે જે વિષય વિકારોનું સુખ રહેલ છે. તે સુખ નથી. પરંતુ સુખાભાસ છે. સુખાભાસ, સત્યસુખ આપી શકે જ નહિ, સુખાભાસ તે પણ, આધિ, વ્યાધિ, વિડંબનાથી ભરેલું છે. મિશ્રિત છે. પુત્ર, પૈસા, પરિવાર વિગેરે પ્રાપ્ત થયા પછી તેઓને રક્ષણ કરવાની ચિન્તા આવીને વળગે છે. વ્યાધિ થાય અગર નુકશાન કે ઇષ્ટ પરિવારાદિકને વિચાગ થાય ત્યારે વિડંબનાના પાર રહેતા નથી. અને તેમાં અનિષ્ટ આવીને મળે તે જોઈ લે ? કેવા હાલ, હવાલ અને છે. આવા સુખાભાસમાં કાણુ આસકત અને ? જેને સારાસારની સમજણુ નથી તેજ. સમજણવાળા તે સદ્ગુરૂના વચનામૃતનું પાન કરી તેવા સુખમાં ફસાતા નથી. નિર્લેપ અની તેવા સસ્કારી અને વાસનાને ખસેડવા પ્રયત્ન કરે છે. અને મિથ્યાત્વના ત્યાગ કરવાપૂર્વક જાણવા લાયક આત્મિક ગુણ્ણાને જાણે છે. અને ત્યાગવા લાયક, અઢાર પાપસ્થાનકાનેા ત્યાગ કરવા માટે કોશીશ કરે છે. આ સઘળું કયારે બંને ? સદ્ગુરૂ ગીતાના ઉપદેશ, પ્રેમ રાખી સાંભળે ત્યારે જ. ઉપદેશ સાંભળ્યા પછી શકય ખલ કારવે નહિ તે, તેઓની સ'સ્કારવાસના જે વિષયાદિની અનાદિકાલથી ચોંટેલી છે. તે ટળવી
For Private And Personal Use Only