________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશકય છે, અને આત્માની એળખાણની રૂચિ થવી પણ અશકય છે. માટે મિથ્યાત્વને ત્યાગ કરી, સભ્યજ્ઞાન મેળવી, સચ્ચારિત્રદ્વારા શુદ્ધ આત્મપદે પાતાને સ્થાપન કરવા. તેની સમજણ સદગુરૂ સિવાય પડતી નથી. માટે તેમની સ'ગતિને મેળવવી જોઇએ. સદ્ગુરૂ આચાય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, આત્મસ્વરૂપની પ્રાપ્તિ અનુક્રમે ગુણસ્થાનકે આરૂઢ થયા વિના થશે નહિ. માટે પ્રથમ મિથ્યાત્વને! ત્યાગ કરવા પૂર્ણાંક સમિતિ દ્વારા સચ્ચારિત્રમાં આરૂઢ થશે। ત્યારે આત્મતત્ત્વ હાજર થશે. પછી અનુભવરંગી બની આપેાઆપ શુદ્ધ આત્મતત્ત્વમાં રમણતા કરશે. માટે હાલમાં અકામમાં આત્મા, રગીલેા બન્યા છે. તેની વાસનાને દુર કરી ઉજ્જવલ મનાવે. આત્મા ઉજવલ અન્યા પછી આપોઆપ પ્રકાશશે. પછી કદાપિ અર્થ કામના સ'સ્કારામાં રગીલા બનશે નહિ. અર્થકામના સસ્કાર અને વાસનાના ત્યાગ કર્યાં વિના આત્મા શુદ્ધ થતા નથી. અને સર્વથા શુદ્ધિ થયા સિવાય જન્મ, જરા અને મરણેાના ચગડાળે પુનઃ પુનઃ ચઢવું પડે છે. ધની આરાધના કરવી તે સાધન છે. અને આત્માને નિલ ખનાથવે તે સાધ્ય છે. માટે અકામમાં આસક્ત અને નહી. અથ અને કામના સારા અને વાસના ધની આરાધના કર્યા સિવાય અધિકરણ એટલે પાપસ્થાનકાને વધારી મૂકે છે. તેથી વિપત્તિના પાર આવતા નથી. અને ધર્મની આરાધનાનું સુંદર સાધન પ્રાપ્ત થવું દુષ્કર અને છે.
For Private And Personal Use Only