________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩૭
અને કલ્પવૃક્ષ કે પાર્શ્વ મણિ કે ચિન્તામણી શોધવા ખાતર અન્યત્ર પરિભ્રમણ કરવું પડશે નહિ. પેાતાની પાસે જે હાય તેના ત્યાગ કરી ખીજે સ્થલે કાણ ભટકે? માટે અરે નર નારીએ ! સારી રીતે સમજી સદ્ગુરૂને શરણે જઈ તેમની ઉપદેશામૃત વાણીરૂપી પાણીનું પાન કરી નવજીવન પ્રાપ્ત કરે. તમારા આચાર, વિચાર અને ઉચ્ચાર એવા સુધરશે કે, સદાય સુખશાતામાં ઝીલશે અને દુષ્ટ આચાર, વિચાર અને ઉચ્ચારને હઠાવવાની તાકાત આવશે. અને સમ અનશેા. તથા જે વિકારાની પરાધીનતા, એશીયાળી રહેલી છે. તે ખસવા લાગશે. મહાન્ સદ્ગુરૂની વાણી વિકલ થતી નથી, તે। પછી તેમના કથન મુજબ વન, આચરણ વૃથા જશે ? કદાપિ નિષ્ફલ થતું નથી, પરંતુ આવા સદ્ગુરૂની ઓળખાણુ ખરેખર થાય ત્યારે જ ઉપરોક્ત લાભ મળી શકે. વને વને ચંદનના વૃક્ષ હોતા નથી. દરેક ખાણામાં રત્ન હોતા નથી. તે મુજબ સભ્યજ્ઞાની ગીતા સદ્ગુરૂ દરેક સ્થલે હાતા નથી. માટે તેમની શોધ કરી તેમના વચનામૃતનું પાન કરી. તમે કહેશો કે, તે કેવી રીતે પરખાય ? જેઆને અહંકાર, મમત્ત્વના ત્યાગ કરી આત્મતત્ત્વમાં પૂર્ણ પ્રેમ છે અને જીનેશ્વરની આજ્ઞાનું જેઆ શકય પાલન કરી રહેલા છે અને કચન, કામિની, કુટુંબ, કંપનીના જેઓએ ત્યાગ કર્યો છે. તે સદ્ગુરૂ કહેવાય. તેમની પાસે જઈને આત્મદ્ધારની વાતે પુ. તેજ સદ્ગુરૂદેવ મેાક્ષની ખારી દેખાડશે. અને સુગમ, સરલ
ફર
For Private And Personal Use Only