________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૧
( રાગ—ધીરાનેા ) જ્ઞાનીની સંગ સારી રે, સમજો મન નરનારી, જગમકલ્પ વલ્લી રે, જ્ઞાનીની સંગ નિર્ધારી. જ્ઞાની | પત્થર, પત્થર રત્ન ન હેાવ, યુગે યુગે નહિ દેવ; ઠામઠામ નહિ કલ્પવૃક્ષ જ્યું, ત્યું જ્ઞાની ગુરૂદેવ; પાપ પલકમાં કાપે રે, દેખાડે શિવપુર ખારી. જ્ઞાની॰ IIII ઘટમાં પરમાતમ દેખાડે, શાશ્વત સુખ ભંડાર, અનુભવજ્ઞાને સ્થિરતા આપે, ભય ચંચલતા વાર વાસના વિષ વારી રે, આપે પદ અણાહારી. જ્ઞાની॰ ||૩||
પાર્શ્વ મણિથી બહુ ચઢીઆતા, જ્ઞાની સદ્ગુરૂ સંત, અપે આતમરૂપ બરાબર, કરી મિથ્યાત્વને અંત; મિથ્યા ટેવ વારી રે, શુદ્ધ્ પદે ચિત્ત ઠારી.
જ્ઞાની॰ ॥૪॥
મહાતીર્થ, મહાદેવ, મહેશ્વર, કરો જ્ઞાનીના સગ, આપેાઆપ સ્વરૂપે વર્તી, પામી અનુભવ રંગ; બુદ્ધિસાગર આધે રે, અન્તર ઘટ ઉજીયારી.
જ્ઞાની પા
For Private And Personal Use Only