________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૯૦
ખારા કરવાપૂર્વક હાથના ચાળા કરે છે તે શેભાસ્પદ નથી. આટલું જ સાંભળતાં વક્તાને બાર ખાંડી મીજાજ વધે. અને કોંધાતુર બની પુછનારને ભરસભામાં ઉતારી પાડ્યો. અને કહ્યું કે, તમારે કોઈપણ બલવાને અધિકાર નથી. હવે પછી ચેડા કાઢશે તે આ સભામાંથી બહાર કાઢવામાં આવશે. સાંભળનાર સભ્ય પણ કહ્યું કે, મને બહાર કાઢવાને તેમને કોણે અધિકાર આપે છે ? તમારે અધિકાર ફક્ત ભાષણ કરવાનું છે. અમને બહાર કાઢવાનો નથી. અને ખરાની સાથે હાથની ચેષ્ટાઓ. કરવી તે ઉચિત નથી. આતો મને ઠીક લાગ્યું નહિ તેથી કહેવું પડેલ છે. તમે પોતે જ કોઇ વિગેરેના ત્યાગને ઉપદેશ આપે છે. અને તમને પ્રતિકુળતા ભાસતા બાર ખાંડી ક્રોધ કરે છે. તેથી તમે પિતે જ હાંસીપાત્ર બને છે. જાહેરમાં કોઇને ત્યાગ કરવાને ઉપદેશ આપવાની સાથે અન્તરમાં રહેલા કષાયોને દૂર કરવા તમારે ક્ષમાને ધારણ કરવી ઉચિત છે. ત્યારે આપેલે ઉપદેશ સફલ થાય છે. માટે
માદિકને ધારણ કરશે. ત્યારે આફત, શેક, વિલેપાત વિગેરે થશે નહિ. અને મોક્ષમાર્ગ સરલ અને સુગમ બનશે ! તમે મેક્ષમાર્ગના અજાણ છે તે, આત્મજ્ઞાની સદગુરૂ પાસે જાઓ. તે સદ્ગુરૂ કષાને દુર કરવાને ઉપાય બતાવશે. આ મુજબ સદ્દગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ઓગણચાલીશમા પદની રચના કરતા કહે
For Private And Personal Use Only