________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૬
એક કુંભારની માફક–એક શેઠે કુંભારની પાસે રેતીની ગુણે મંગાવી. કુંભાર, રેતીની ગુણે ભરી ગધેડા. ઉપર મુકી માર્ગમાં આવે છે. તેવામાં એક, બે ગધેડા આડા અવળા ચાલતા રહેવાથી ગધેડાને ગળે ભાડે છે.
અરે તારે ધણી મરે. અરે તારે ધણી મરે.” કહો હવે ગધેડાને ધણું કોણ? પિતે જ છે. છતાં. પિતાને પિતાનું ભાન રહેલ ન હોવાથી આવું બેલી. નાંખે છે. આ શું કહેવાય? “ આપ કુમતિના ચેગે. આપકું ભૂલ્યો ” આ મુજબ બોલવાનું તે કુંભાર કયા. કારણથી શીખે ? કહેવું પડશે કે, બીજા કુંભારે જે બોલી રહ્યા હતા, તે સાંભળી સાંભળીને તારે ધણી મરે તે પ્રમાણે શીખે. અને એવું વાતાવરણ લાગુ પડયું.. આ મુજબ દરેક બાબતમાંથી બુદ્ધિ વિનાના માણસો. એવું શીખે છે કે, પિતાને દુઃખદાયક નીવડે. પછી અત્યંત પિકાર કરે. દીવાળીમાં એક માણસે હવાઈ સળગાવી. તે. હવાઈ આકાશમાં ઉડીને પિતાના પિતીયામાં ભરાઈ. અને ભાઈસાહેબ દાઝયા. અને બૂમ પાડવા લાગ્યા; દારૂખાનાની દુકાને તમોએ દેખી હશે. તેમાં જે પિતે ફટાકડે કેડતા ભાન રાખે નહિ તે સઘળી દુકાને સળગી ઉઠે. અને દીવાળીના બદલે હળી થાય. અને તેમાં જ દારૂખાનાને માલીક સપડાઈ જાય તે દાઝયા વિના રહે નહિ. અગર ઘણી નુકશાનીમાં આવવું પડે. આ શું કહેવાય? કમાણી કરતાં પોતે પિતાને ભૂલ્ય. અને કમાણીના બદલે હાની
For Private And Personal Use Only