________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૮૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
!
થઈ. આવી આવી અનેક બાબતોમાં મન, વચન અને કાયાને વશ કર્યા સિવાય માસા આત્મજ્ઞાન, ધ્યાનને કરવા બેસે, તે પોતે જ પેાતાને હાની પહોંચાડે છે. અને પીડાએ પામે છે. માટે મન, વચન અને કાયાને વશ કરીને ધ્યાન કરવાની ભાવના રાખવી. જેથી લાયકાત આવતાં ઉપશમ ભાવ આવે. અને ધ્યાનમાં સ્થિરતા થાય. માટે સ્થિર ઉપયાગ રાખી, અરે મહાનુભાવ ! નરદેહમાં રહેલા આત્માનું ધ્યાન કરા, ધ્યાવે. ચિત્તને કહેતાં આત્માને આત્માના ગુણેા સિવાય પર વસ્તુઓમાં ચાંટાડો નહિ. જો ચાંટાડશેા તે સ્થિર ઉપયાગ રહેશે નિહ. પુનઃ પુનઃ સ્ખલના થશે. સ`સારના કામમાં ચિત્ત ચટાડે નહિ તે તે કામે બગડી જાય છે. ઘેંસ અનાવવી હાય તે, ચિત્તને ચેાંટાડીને કડછી દ્વારા વારે વારે હલાવે નિહ અને બીજાની સાથે વાત કરવા બેસી જાય તે, નાંખેલા આટાના, લેાટના ગઠ્ઠા બની જાય છે. તથા દરજી વર્ષને શીવતાં વાતા કરવા બેસે તા સાય પેાતાની આંગળીમાં વાગે. અગર દ્વારામાં ગાંઠ પડે. કાપડના વેપારી કાપડ વેચતા ધ્યાન રાખે નહિ તે, ગ્રાહક ગુંડા જેવા આળ્યેા હાય તે છેતરીને કાપડને ઉપાડી જાય. વિદ્યાર્થી અભ્યાસ કરતા ચિત્તને ચાંટાડે નહિ અને વાતા કરે તે, ભણેલું ભૂલે. નવી ગાથા, નવીન શ્લોક મુખે ચઢે નહિ. આ મુજબ, વ્યાવહારિક ખાખતામાં લીધેલા કામ બગડે. નુકશાની પણુ થાય. તે, આ તે આત્માનુ ધ્યાન કરવુ
For Private And Personal Use Only