________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૩
મનકર વશમે ને તનકાર કબજે, આતમરૂપ સમરજેરે. હેજી; આસનવાળી આશા મારી, સમતા ભાવ વરજે,
ઘટ૦ (૧) સ્થિર ઉપયોગ કરી બા નર મહિલા, ચિત્ત પરમાં નવી દીજે રે. હેજી; અસંખ્ય પ્રદેશી પરમાતમ સે, પિતાના પર રીએ.
ઘટ૦ રામ
જિન કેમ દીન થાય, ગ્રહે નિજ પદ તબ, ઝગમગ જ્યોતિ જગાવે રે. હેજી; બુદ્ધિસાગર નિર્ભય દેશી, સમજે તે નર પાવે.
ઘટ Rani
અરે ભાગ્યશાલી ! ધ્યાન કરવાની ભાવના તને થઈ છે. તે પ્રશંસનીય અને અનુમોદનીય છે. પ્રથમ સંસારના પદાર્થોનું સમ્યગજ્ઞાનપૂર્વક ત્યાગવા લાયક જે કુસંગતિ છે તેને ત્યાગ કરી. સદ્દગુરૂદેવની સંગતિ કરી, તેમના વચનામૃતનું પાન કર. વચનામૃતનું પાન કરવાથી સંસારમાં જે આસક્તિ રહેલી છે તે, ખસવા માંડશે. પછી આસક્તિજન્ય, જે કામ, ક્રોધ, મદ, લેભાદિકના વિકારે ને વિચારે
For Private And Personal Use Only