________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૧
તેની પુત્રવધુ તિરસ્કાર કરવા પૂર્વક ચપણ આમાં ખાવાનું આપે છે. તે પણ, જે ખાતા વધેલ હોય તે જ આપે છે. આ વધુને પિતાના પુત્રની મીઠીબાઈ કરીને વહુ છે. તે ઘણી આત્મલક્ષી અને બુદ્ધિમતી છે. તેને પિતાની સાસુ જે વડસાસુ પ્રત્યે વ્યવહાર ચલાવે છે. તે બીલકુલ પસંદ નથી. ઠપક અપાય નહિ. તેથી તેણીએ બુદ્ધિના ગે યુક્તિ
ધી કાઢી. જે ચપણ આમાં ખાવાનું આપે છે. તે એક સ્થલે એકત્ર કરે છે. અને જ્યારે પિતાની સાસુ અન્ય શેઠ સાથે વાત કરવા બેસે છે. તે દરમ્યાન, વૃદ્ધ સાસુને મનપસંદ ખાવા આપે છે. તેથી રાજી થઈને આશીર્વાદ આપે છે. આમ કરતાં એક દિવસે મીઠીબાઈની સાસુ, ઘરમાંથી કચરો કાઢતાં ભેગા કરેલા ચપયાને દેખી, કહેવા લાગી કે, અરે વહુ ? શા માટે આ બધા ભેગા કરેલ છે. ઠાવકું મુખ રાખીને તેણીએ કહ્યું કે, સાસુ સાહિબાન, તમારા માટે જ. તમે જ્યારે અતિવૃદ્ધ બની ઉઠી શકશે નહિ ત્યારે તમને આ, રામપાત્રમાં ખાવા આપીશું. કુંભારને ત્યાં જઈને લાવવા પડે નહિ, તેથી ભેગા કરેલ છે. સાસુએ કહ્યું કે, મને પણ આ પ્રમાણે ખાવા આપીશ? તેણુએ કહ્યું કે, આપને આચાર છે તે મુજબ વર્તન કરીશ. સાસુ સમજી ગઈ અને કહ્યું કે, તારી ઈચ્છા મુજબ મારી સાસુની સેવા ભક્તિ કર. ઠપકે આપીશ નહિ. મીઠીબાઈ ખુશ થયા. વડસાસુને આનંદ પડે તેમ સેવાભક્તિ કરે છે. તેણીએ આત્માને ઓળખ્યો
૩)
For Private And Personal Use Only