________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
reo
તથા આત્મસ્વરૂપને ભૂલી પરભાવે રમણ કરતાં કદાપિ ઠામ ઢાં નથી. હવે જો સમજણ આવી હોય તેા, સમ્યજ્ઞાન, દન, ચારિત્રથી યુક્ત બની આત્માના સ્વરૂપને ઓળખીશ તો તારી પાસે જ, પદ હેઠળ રીદ્ધિ, સિદ્ધિ અને શુદ્ધિ રહેલી છે. તેથી દુ:ખનું ધામ દેખીશ નહિ જ. કારણ કે, સત્યશુદ્ધિ વિગેરે પ્રગટ થતાં કોઈ પ્રકારની ખામી રહેતી નથી. માટે ઉદ્યમવંત ખન. દૈવસાહિએ, એટલે પુણ્યાદયે રીઝીને મનુષ્યદેહ આપ્યા છે. તથા અનુકુલતા પણ આપી છે. માટે સાધ્ય સાધી લેવા ચૂકવુ નહિ. કેટલાક સારા સાધના પ્રાપ્ત થયા પછી, આત્મતત્ત્વની ઓળખાણને ભૂલી, વિષય કષાયાદિને સાધ્ય માનતા હૈાવાથી દૈવ, ભાગ્ય ઠે છે. તેથી ચઢવાના, આગળ વધવાના જે સાધના છે તે પડવાના બનાવે છે, એટલે સ'સારના ચક્રાવામાં પડી, વિવિધ વ્યાધિઓના ભાક્તા ખની, અસહ્ય પીડામાં પીલાય છે. માટે ન્યાધિઓ, વિપત્તિઓ, લેાપાત વિગેરે પસંદ ન હોય તેા, તારી પાસે જ રહેલ, સમૃદ્ધિના પ્રાદુર્ભાવ કરવા પ્રયાસ કર. અનુક્રમે પુરૂષા યેાગે તે અધુ મળી રહેશે. દુઃખનું સ્થાન, સત્યસુખનું ધામ બનશે. તથા વ્યવહારના કાર્યાં કરતાં પ્રતિકુલતા આવશે નહિ. કારણ કે ધર્મની આરાધના કરતાં સદ્ગુદ્ધિ જાગ્રત થાય છે. અને સત્બુદ્ધિના યોગે અનુકુલતા દરેક બાબતમાં ભાસે છે.
કોઈ એક ગામમાં વૃદ્ધ સાસુ માંદી પડેલ હાવાથી, ઉઠી શકાતું નથી. અને કોઈ કામ કરી શકાતુ નથી. તેથી
For Private And Personal Use Only