________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૬
પરભાવે ભાન ભૂલી, ઠર્યો નહિ એક ઠામજી; પાદ હેઠળ ઋદ્ધિ પરગટ, દેખે નહીં દુઃખ ધામ.
અનુ મેરી દૈવ સાહિબ રીઝીને તને, આપી નરની દેહજી, સાધ્ય સિદ્ધિ સાધી લે તું, માગ્યા વરસ્યા મેહ.
અનુ. જા હું હું ધ્યાન ગે, જાણે આત્મ જ્યોત છે; બુદ્ધિસાગર ભાનુ પ્રગટે, થાય ભુવન ઉદ્યોત.
અનુભવ પણ સદ્ગુરૂ આચાર્ય બુદ્ધિસાગરસૂરીશ્વરજી ફરમાવે છે કે, અરે ભાગ્યશાલી ? દુનિયાની સુખ, દુઃખની વાત કરવામાં તે ઘણે રસિ બનેલ છે. તેની વાત કરવામાં તને કેટલે લાભ મળે? તે તે કહે? ગુરૂદેવ? વાત કરવામાં કોઈપણ લાભ મળ્યો નથી જ. વાત કરવાની ટેવ પડેલી હેવાથી ફેગટ વખત જાય છે. છતાં તે ટેવ મુકાતી નથી. એ કઈ ઉપાય બતાવે છે, તેવી બૂરી ટેવ ખશે. તેવી વાત કરવાની ઈચ્છા થાય નહિ. ગુરૂદેવે કહ્યું કે, એવી વિકથાની વાત કરવાની ટેવ ખરેસે તેને ઉપાય બતાવું. પણ તું દરરોજ અમારી પાસે આવીને બેસે તે ઉપાય બતાવી શકાય? કદાચિત્ ઘણે સંતાપ, વલેપાત થાય છે. ત્યારે જ આવે છે. અને વંદના કરે છે. એ તે ઠીક નહિ. દરરોજ અમારી પાસે આવી ઉપદેશ સાંભળવાની
For Private And Personal Use Only