________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
છે. અને ધ્યાનમાં સ્થિરતા જામે છે. સદ્દગુરૂ બુદ્ધિસાગરજી કહે છે કે, અરે સંવેગી સુંદર ? વ્યાવહારિક કાર્યોમાં નિલેપ રહી આત્માને ભૂલતે નહિ. ધર્મધ્યાનના ગે આત્મતત્ત્વ ઓળખાશે. માટે અરે હંસા? આપોઆપ આત્માને વિચાર કરવાપૂર્વક “ હું–હ” કહેતાં આત્મા હુ પિતે છું.. અન્ય પર છે. એને અનુભવ આવશે. પછી બુદ્ધિસાગર, જે આત્મા છે તે પરમાત્મા બનશે. માટે પ્રમાદને ત્યાગ કરો.
હવે સદ્ગુરૂ બુદ્ધિસાગરસૂરીશ્વરજી, વળી ઉપદેશ આપતાં સાડત્રીશમા પદની રચના કરે છે કે, અરે ભાગ્યશાલીએ? વિકથાની વાતોનો ત્યાગ કરી આત્માના ગુણની વાત કરશે તે પણ લહેર આવશે. તે પછી આત્માને અનુભવ થતાં લડેર કેમ નહિ આવે. સાંભળે? અનુભવ આત્માની વાત કરતાં, લહેરી સુખની આવશે.
(રાગમનસા માલિની)
રોગી નહિ તું ભગી નહી તું, જાડો નહી તલભાર, દેહમાં વસિયે માયા રસિયા, અનુપગે ધાર.
અનુભવ તુજથી સહુ શોધાય વહાલા, આદિ નહીં તુજ અંતજી, માયામાં મસ્તાન થઈ તું, લાખ ચોરાશી ભમંત.
અનુ તેરા
For Private And Personal Use Only