________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪.
છે. તે ખબર પડી. તમારા કહ્યા પ્રમાણે સૈનિકને આજ્ઞા આપું છું. પણ ક્યાં સુધી કે, આ ઉંડા સરોવરમાં પડીને તમે બહાર નીકળે નહિ ત્યાં સુધી કારમી કતલ ચલાવવા આજ્ઞા આપીશ નહિ. આટલું જ તમારૂ માન રાખીશ. પ્રધાને “હા” ભણને ગંભીર ઉંડા સરોવરમાં ડૂબકી મારી. પછી વિચાર કરે છે કે, જે બહાર નીકળીશ તે આ કુર રાજા પ્રજાને હેરાન, પરેશાન કરશે. જેથી દરેક પ્રજા તથા પશુપાણીએ નાશ પામશે. તેના કરતાં ભલે મારા એકલાનું મરણ થાય, આમ વિચારી સરોવરમાં વચ્ચે થાંભલે હતું તેમાં પિતાના શરીર, દેહને વસ્ત્રવડે બાંધી રાખે. મરણ થયું છતાં બહાર નીકળે નહિ જ. ત્રણ દિવસ થયા પણ બહાર નિકળેલ ન હોવાથી તથા તપાસ કરતાં બંધાએલ હોવાથી આ રાજાને કરૂણું આવી ને વિચાર કરવા લાગ્યું કે, ધન્ય છે આ પ્રધાનને ? મરણ પામ્યા છતાં સરેવરમાંથી બહાર નીકળ્યો નહિ. જા મારે પણ બેલ્યા મુજબ પાલન કરવું. આ મીઠા માનવીએ મીઠાશ મરણતે પણ રાખી. મારે પણ દયા લાવી કારમી કતલ કરવી જોઈએ નહિ. તે જ માણસાઈ રહે. નહિતર પશુ કરતાં અધમ ગણાઈશ. આમ વિચારી કતલ કરી નહિ. અને પાછો ગયે. પ્રથમ રાજા હાજર છે. અને પ્રધાનના ગુણો ગાવા લાગ્યા. આ મુજબ વર્તન રાખવામાં આવે તે જ પ્રધાનની માફક અન્તરાત્મા બનાય છે. અને અન્તરાત્મા બન્યા પછી આત્માની ઓળખાણ થાય છે અને આદર વધે
For Private And Personal Use Only