________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭
તાદિ ટળતા નથી. આ કીમી સુખશાંતિ પ્રાપ્ત કરવાને છે. આ મુજબ સાંભળી તે ભક્તિ કહ્યું કે, ઈચ્છા, આશા, આશંસા રાખીશ નહિ. માટે. મને ધ્યાન કરવાનું શિક્ષણ આપિ. ગુરૂદેવે તેની પરીક્ષા લેવા કહ્યું કે, ધ્યાન કરીને કેની અભિલાષા રાખીશ? દેવ થવાની કે મનુષ્ય થવાની? તેણે કહ્યું કે દેવત્વમાં તેમજ મનુષ્યપણામાં ઘણી સુખશાંતિ પ્રાપ્ત થાય છે. સદૂગુરૂદેવે કહ્યું કે, તે મનુષ્યપણાને પ્રાપ્ત કર્યું છે. તો તને સુખશાંતિ હેવી જોઈએ. “નહિ, નહિ.” ગુરૂમહારાજ ! દુઃખને પાર નથી. તે પ્રમાણે દેવલેકમાં પણ ચિન્તાએ તે રહેવાની જ. આ મુજબ સાંભળી કહ્યું કે અદ્યાપિ તું ધ્યાનને લાયક બન્યું નથી. માટે સમ્યગુજ્ઞાનને પ્રાપ્ત કરી જ્યારે કઈ પણ ભવની ઈચ્છા રાખીશ નહિ અને તે સંબંધી સુખશાતાને નિવારીશ ત્યારે વિકલ્પ અને સંકલ્પ થશે નહિ. પછી ધ્યાનની એગ્યતા પ્રાપ્ત થશે. માટે સમ્યગજ્ઞાન મેળવી, સઘળી ઈચ્છાઓને ત્યાગ કરવાપૂર્વક અને મોક્ષમાર્ગની અભિલાષા રાખી મારી પાસે આવજે. તેમજ સમ્યગ્રજ્ઞાન મેળવવા આગમ, શાસ્ત્રનું શ્રવણ કરવાનું ભૂલતે નહિ. તથા વૈરાગ્ય, સંવેગને રંગ બરોબર લાગે તેવા પુસ્તકો પણ વાંચજે. તેથી સંસારની અસારતાના
ગે વિષયસુખની જે મીઠાશ છે તે ખસી જશે. ત્યારપછી અનિત્ય, અશરણ વિગેરે બાર ભાવના છે. તે ભાવ્યા કરજે. આ મુજબ મોક્ષમાર્ગને ખ્યાલ આવશે. આ સિવાય શોક, સંતાપ વિગેરેને દૂર કરવાને ઉપાય નથી. તેમજ પુનઃ
For Private And Personal Use Only