________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેઈને કોઈને વિશ્વાસ નથી. બધાયને ધનાઢ્ય બની વૈભવમાં મહાલવું છે. પણ ધન વિના વૈભવવિલાસ મળે નહિ. તેથી સાથે સાથે નિકળ્યા. મુસાફરી કરતાં એક ગાઢ જંગલમાં આવીને થાકી ગએલ હોવાથી પીંપળાના વૃક્ષ નીચે આરામ લેવા બેઠા. ત્યાં વનના ફલેની પ્રાપ્તિ થએલ હોવાથી શ્રમ ઉતર્યો. અને રાત્રીમાં પણ તે જગ્યાએ રહ્યા. ચાર મિત્રો પૈકી એક ચોકી કરે છે. અને ત્રણ મિત્રે ઉંઘી ગયા. તેવામાં પીપળાના ઝાડ ઉપર રહેલા દેવે તેઓની મિત્રાચારી કેવી છે. તેની પરીક્ષા કરવા એક સેનાને પુરૂષ લટકાવ્યો. અને બોલવા માંડ્યું કે, પહુ! પહુ! આ મુજબ સાંભળીને ચેક કરતા મિત્રે કહ્યું “પટ” સોનાને પુરૂષ નીચે પડ્યો. તે દેખી તેનું મન લલચાયું. અને વિચાર કરવા લાગે છે, જે ત્રણ મિત્ર નિદ્રાવશ બન્યા છે. તે જાગ્રત થયા પછી ભાગ માગશે. માટે બીજા સ્થલે આને દાટી દઉં. આમ વિચાર કરી ભૂમિમાં તેને દા. એક પહોર વીત્યા પછી બીજે જાગ્રત થયે. પ્રથમ મિત્ર ઉંઘી ગયે. ત્યારપછી પ્રથમની માફક સોનાને બીજો પુરૂષ, બોલવાથી તેણે પણ કહ્યું કે, પડે. પડે. પડેલા પુરૂષનો પ્રથમને મિત્ર તથા બીજા બે મિત્રે ભાગ માગશે. આમ વિચાર કરીને બીજાએ પણ અન્યત્ર તેને દાટો. આ મુજબ વારાફરતી જાગીને ચારે મિત્રો સેનાના પુરૂષને દાટી આવ્યા. અને અન્ય અન્ય ભાગ માગે નહિ તે માટે મારી નાંખવાને વિચાર કરવા લાગ્યા. દેવે કહ્યું કે, તમે
For Private And Personal Use Only