________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૬
તે ઉન્મા છે. તેને ત્યાગ કરવાપૂર્વક ઉપાદાનના જે જે સાધના છે, તે માગે જરૂર ચાલ ? તેથી તું નિર્ભીય અનીશ. ચિન્તા, શેક, સ ંતાપ રહેશે નહિ. નહિતર અન્યથા માર્ગે ગમન કરતાં અકથ્ય વિપત્તિઓમાં ફસાવુ પડશે. માટે સમજી, સંકટો આવે નહિ તે મુજબ સાધને મેળવવા માટે કાશીશ કરવી જોઇએ. આત્મતત્ત્વની પ્રાપ્તિ કરતાં ઘણા વિઘ્ના આવે તે પણુ, પાછળ હઠવું નહિ જ વિષયવિલાસની વાસના રહેલી હાવાથી, ધર્મની આરાધના કરવામાં આળસ આવશે. પણ તેણીને દૂર કરવી. આળસથી સાધના હાતે તે પણ સાધ્ય સધાતું નથી. આળસ, શત્રુ સમાન છે. તેણીને દૂર કરવા જેવી છે. પ્રમાદના ચેગે, આળસના ચેગે, ઘણા ઢાષા સેવાય છે. અને ખરાબ સેાખતના ચેાગે, મદ્ય, માંસ, વિષય, કષાય અને વિકથાની વાતે પ્યારી લાગે છે, અલફ્યમાં પ્રેમ જાગે છે. માટે આત્મધર્મને દોષિત કરનાર એવા પ્રમાદને દૂર કરી, આત્મતત્ત્વના આવિર્ભાવ કરનાર ઉપદેશ આપનાર, સદગુરૂ પાસે સદા જવું. તેમના ઉપદેશામૃતનું પાન કરવુ’. હૈયામાં પચાવવુ, તેથી પ્રમાદ દૂર થશે. તેમજ આત્મધર્મ ને ઓળખવા માટે પ્રેમ જાગશે. પ્રેમ જાગ્યા પછી કાઈની ઇર્ષ્યા, અદેખાઈ કરતા નહિ. અદેખાઇ કરવાથી જે પ્રેમ જાગ્યા છે, તે દોષિત બનશે. અને તે પ્રેમ ખસવા માંડશે.
એક નગરમાંથી ચાર મિત્રા પરદેશની મુસાફરીએ નિકળ્યા છે. પણ માંહામાંહે ઈર્ષ્યા ધારણ કરતા હૈાવાથી
For Private And Personal Use Only